રાજ્યમાં મેઘરાજાએ એકવાર ફરી તમામ જિલ્લાઓને ધમરોળ્યું છે. આજના દિવસમાં રાજ્યભરમાં વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવે માહિતી મળી રહી છે કે, આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જણાવી દઇએ કે, બંગાળની ખાડીમાં બનેલી મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશ પરથી થઈને રાજસ્થાન અને ગુજરાત પર આવશે. ત્યાર બાદ તે કચ્છ પર થઈને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે