રાજ્યમાં વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે. ત્યારે ઘણા વિસ્તારો એવા પણ છે કે જ્યા લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થિતિ એટલી ભયાનક બની છે કે લોકો 24 કલાકથી પણ વધુ સમય સુધી ભૂખ્યા બેસી રહ્યા છે અને રાહ જોઇ રહ્યા છે કે ક્યારે વરસાદ બંધ થાય અને પાણી ઓછું થાય. પંચમહાલમાં પણ ભારે વરસાદના કારણે સ્થિતિ આવી જ જોવા મળી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે