આજે 17 જુલાઇએ રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વખતે રાજ્યમાં ચોમાસાએ ધમાકેદાર શરુઆત કરી છે અને જૂન-જુલાઇ માસમાં જ સારો વરસાદ પડ્યો છે ત્યારે આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરુ થશે અને ત્રીજા રાઉન્ડમાં પણ મેઘો સમગ્ર ગુજરાતને ઘમરોળશે.
Home » Gujarat Rainforecast : દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Gujarat Rainforecast : દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
132