અમદાવાદ શહેરમાં આજે બપોર બાદ ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના એસજી હાઈવે, પ્રહલાદનગર, આનંદનગર, વેજલપુર અને જીવરાજ પાર્કમાં ધોધમાર વરસાદ પડ્યો છે. બપોર બાદથી શહેરને આકાશમાં કાળા વાદળોએ ગેરી લીધો છે. જણાવી દઇએ કે, રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે સંભવિત સ્થિતિને પહોંચી વળવા વિવિધ જિલ્લાઓમાં NDRFની 7 ટીમ તૈનાત કરવામાં આવી છે.
આ પણ વાંચો – ધુમ્મસને પગલે PAVAGADH માં હિલ સ્ટેશન જેવો માહોલ
આ પણ વાંચો – રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ જાણો ક્યારે થશે શરૂ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ