Loksabha Live Studio: ભાજપ નેતા Arjun Modhwadia સાથે ખાસ વાતચીત
Loksabha Live Studio: ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો...
Loksabha Live Studio: ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા છે . અમારા સંવાદદાતા રાધા પ્રજાપતિ દક્ષિણ ગુજરાતની અતિ મહત્વપૂર્ણ એવી પોરબંદર (Porbandar ) લોકસભા બેઠક ખાતે પહોંચ્યા હતા.ભાજપ નેતા Arjun Modhwadia સાથે ખાસ વાતચીત
Advertisement
Advertisement