ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપૂર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનિધિ વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા છે. અમારા સંવાદદાતાએ કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandvia) સાથે ખાસ વાતચીત કરી હતી. પોરબંદરથી ભાજપે તેમને ચૂંટણી મેદાને ઉતાર્યા છે.
Home » Loksabha Live Studio: મહાત્મા ગાંધી અને સુદામાની ભૂમિથી મનસુખ માંડવિયાનો ચૂંટણી શંખનાદ
Loksabha Live Studio: મહાત્મા ગાંધી અને સુદામાની ભૂમિથી મનસુખ માંડવિયાનો ચૂંટણી શંખનાદ
Vipul Sen
I have 7 years of experience in journalism. Meanwhile, worked as a sub-editor in organizations like Vyaapaar Samachar (Gujarat Samachar), Sandesh Digital, Divya Bhaskar (Editorial Department) and News Rich Media. Currently I am working in Gujarat First digital department.
48