વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી
24 કલાકમાં કેટલાક ભાગમાં સારો વરસાદ પડશે
ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં વરસાદ પડશે : અંબાલાલ પટેલ
અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગમાં વરસાદ પડશે
સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ વરસાદ રહેશેઃ અંબાલાલ
પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં સિસ્ટમ સક્રિયઃ અંબાલાલ
ઓગસ્ટના અંતમાં સારો વરસાદ પડશેઃ અંબાલાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ