Home » Poadcast : સુખ અને દુઃખ એ બંને ટેમ્પરરી બાબતો છે
Poadcast : સુખ અને દુઃખ એ બંને ટેમ્પરરી બાબતો છે
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
447
મયૂર ચૌહાણ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમાના અત્યંત ઘડાયેલા અને સક્ષમ કલાકાર છે. રંગભૂમિના માધ્યમથી તેઓ સિનેમાના પડદે પહોંચ્યા છે એટલે એક ઠરેલપણુ તેમના વ્યક્તિત્વમાં દેખાય છે. અહીં તેમણે તેમની આનંદ અને પીડાની લાગણીઓ વિશે વાત કરી છે. તો પ્રસ્તુત છે એક્ટર મયૂર ચૌહાણના સુખ અને દુઃખની વાતો….