હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. જણાવી દઇએ કે, કડાણા ડેમથી પાણી છોડતા પાદરા તાલુકાના મહીં નદી કિનારેના ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે