આવનારા 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ
આગામી 24 કલાક રાજ્યમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના
કાલથી છૂટાછવાયા ઝાપટાં પડે તેવી સંભાવના
સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની સંભાવના
ઓગસ્ટમાં દર વર્ષ કરતા ઓછો વરસાદ પડ્યો
ઓગસ્ટમાં દર વર્ષની સરખામણી કરતા 89% ઓછો વરસાદ પડ્યો
દર વર્ષે ઓગસ્ટમાં 159 mm વરસાદ પડે જ્યારે 17 mm વરસાદ ઓગસ્ટમાં વરસ્યો
વડોદરા ગાંધીનગર દાહોદ ખેડા નર્મદા માં સરેરાશ 26 ટકા ઓછો વરસાદ નોંધાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ