Home » રસોડાનું બેઝિન અને બાથરૂમની ટાઈલ્સ ચમકાવશે આ Tips
રસોડાનું બેઝિન અને બાથરૂમની ટાઈલ્સ ચમકાવશે આ Tips
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
88
સિંકમાં રોજ વાસણો ધોવાને કારણે એમાં ગંદકી જલદી થઇ જાય છે.
આ ગંદકીને ફટાફટ દૂર કરવા માટે તમે ખાવાનો સોડા અને પાણી લઈ આ બંને વસ્તુને બરાબર મિક્સ કરી તેનાથી સિંકને સાફ કરો. આમ સિંક સાફ કરવાથી ઓછી મહેનતમાં તરત જ સાફ થઇ જશે અને ચમકી ઉઠશે.