સુરતમાંથી બાંગ્લાદેશી નાગરિક પકડાવાનો કેસ અલ-કાયદાના આતંકીના સંપર્કમાં હતો તેવી બાબત હવે સામે આવી છે. અબુ બકરની પૂછપરછમાં થયો મોટો ધડાકો થયો છે. ક્રાઈમ બ્રાંચની સાથે હવે NIA પણ તપાસમાં જોડાઈ છે. અબુ બકર વોન્ટેડ આતંકીના સંપર્કમાં હતો, તે 2015થી નકલી પુરાવાથી નામ બદલીને રહેતો હતો. તે 26 ઓક્ટોબરે વેસુ કેનાલ રોડ પાસેથી પકડાયો હતો, NIA દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો — ખેરાલુના ડભોડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર સભાનું સંબોધન કર્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે