ગુજરાતમાં ફરી એક વખત નકલી માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવવાના ગોરખધંધાનો પ્રદાફાશ થયો છે. મહેસાણામાં નકલી માર્કશીટ બનાવતા 2 શખ્સ સકંજામાં આવ્યા છે. 1500 રૂપિયામાં નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. બેચરાજીમાં ઝેરોક્ષની દુકાનમાં નકલી માર્કશીટ બનાવતી હતી.
Home » Mahesana માં નકલી Marksheet નું કૌભાંડમાં ઝેરોક્ષની દુકાનમાં દરોડા
Mahesana માં નકલી Marksheet નું કૌભાંડમાં ઝેરોક્ષની દુકાનમાં દરોડા
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
93