Home » શ્રીલંકામાં જાસૂસી જહાજ બાદ હવે ચીનની પાકિસ્તાનમાં સૈનિકો મોકલવાની તૈયારી
શ્રીલંકામાં જાસૂસી જહાજ બાદ હવે ચીનની પાકિસ્તાનમાં સૈનિકો મોકલવાની તૈયારી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
40
શ્રીલંકા પર દબાણ બનાવીને પોતાનું જાસૂસી જહાજ મોકલ્યા બાદ હવે ચીન પાકિસ્તાનમાં પોતાના સૈનિકો મોકલવાની તૈયારી કરી રહ્યું છે. હકીકતમાં ચીને યુદ્ધગ્રસ્ત પાકિસ્તાન-અફઘાનિસ્તાન વિસ્તારમાં જંગી રોકાણ કર્યું છે. ચીને આ વિસ્તારમાં પોતાની મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ અંતર્ગત રોકાણ કર્યું છે. જો કે અવારનવાર અહીં ચીની નાગરિકો પર હુમલા થતા રહે છે.