Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morocco માં 3 હજારથી વધુ લોકોને ભરખી ગયો કાળમૂખો ભૂકંપ

Morocco માં આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 3 હજારથી ઉપર પહોંચી ગઈ છે. દરમિયાન રાહત અને બચાવ કાર્ય પુર ઝડપે ચાલી રહ્યું છે. દુર્ગમ પહાડી વિસ્તારોમાં સ્થિત ઘણા ગામોમાં હજુ પણ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. ઘણા દેશોએ...
Advertisement

Morocco માં આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 3 હજારથી ઉપર પહોંચી ગઈ છે. દરમિયાન રાહત અને બચાવ કાર્ય પુર ઝડપે ચાલી રહ્યું છે. દુર્ગમ પહાડી વિસ્તારોમાં સ્થિત ઘણા ગામોમાં હજુ પણ લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. ઘણા દેશોએ આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને મદદ કરવાની વાત કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

Advertisement

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.

×