ટ્વિટરના શેરધારકોએ એલોન મસ્કની $44 બિલિયનની ‘બાયઆઉટ’ ડીલને મંજૂરી આપી છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્ક છેલ્લા કેટલાક દિવસોથી આ ડીલ કેન્સલ કરવાના પ્રયાસોમાં લાગેલા હતા. મામલો કોર્ટરૂમ સુધી પણ પહોંચ્યો હતો.
Twitter Inc's shareholders approved a $44 billion buyout by Elon Musk, handing over the deal's outcome to a court battle in which the billionaire is trying to scrap the purchase, reported Reuters
— ANI (@ANI) September 13, 2022