Download Apps
Home » મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંદુ દેવી દેવતાઓ વિરૂદ્ધ લખાયા અપશબ્દો, કડક કાર્યવાહીની કરી માગ

મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંદુ દેવી દેવતાઓ વિરૂદ્ધ લખાયા અપશબ્દો, કડક કાર્યવાહીની કરી માગ

છેલ્લા ઘણા સમયથી દેશભરમાં હિંદુ દેવી
દેવતાઓને લઈને અનેક વખત વિવાદ થઈ રહ્યા છે. વારંવાર હિંદુઓની આસ્થાને લઈને અસમાજીક
તત્વો દ્વારા ઠેર પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ક્યાંક હિંદુ
મંદિરોમાં હુમલાઓ થઈ રહ્યા છે તો ક્યાંક હિંદુઓની રેલીઓ પર પથ્થરમારો કરવામાં આવી
રહ્યો છે. ત્યારે આજે વધુ એક હિંદુ દેવી દેવતાઓને લઈને અપશબ્દો લખવાની ઘટના
પ્રકાશમાં આવી છે.
અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં નવો
વિવાદ ઉભો થયો છે. અહીં એક પ્રોફેસરે બળાત્કારના મુદ્દે કરવામાં આવેલી રજૂઆતમાં
હિંદુ દેવી-દેવતાઓ પર વાંધાજનક વાતો લખી છે. સોશિયલ મીડિયા પર સ્લાઇડની તસવીર સામે
આવ્યા બાદ
AMU એડમિનિસ્ટ્રેશન અને મેડિસિન ફેકલ્ટીએ
આસિસ્ટન્ટ પ્રોફેસરને કારણ બતાવો નોટિસ જારી કરી છે. પ્રોફેસર પર વિદ્યાર્થીઓ
,
સ્ટાફ અને નાગરિકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ
પહોંચાડવાનો આરોપ છે.

Aligarh Muslim University has a zero-tolerance policy. AMU Admin & medicine faculty strongly condemned the content of a slide on the mythical reference of rape by Asst Prof Dr Jitendra Kumar; 24hr time has been given to him to reply to our show-cause notice: PRO-AMU Omar Peerzada pic.twitter.com/XklC1LO1cG

— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 6, 2022 ” title=”” target=””>javascript:nicTemp();

ડો. જિતેન્દ્ર કુમાર નામના આ પ્રોફેસર વિશે ઘણા લોકોએ ટ્વિટર દ્વારા
પોલીસને ફરિયાદ કરી છે. દેવી-દેવતાઓ પર ખૂબ જ વાંધાજનક વાતો લખવા બદલ લોકો
AMU
અને પ્રોફેસરની નિંદા કરી રહ્યા છે. પોલીસ
પાસેથી કડક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડની માંગ કરવામાં આવી રહી છે. મામલો વેગ
પકડતો જોઈને
AMU પ્રશાસને ફોરેન્સિક મેડિસિન વિભાગના
આસિસ્ટન્ટ પ્રોફેસર જીતેન્દ્ર કુમારને કારણ બતાવો નોટિસ જારી કરીને
24 કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે.

Aligarh Muslim University issues show-cause notice to Dr Jitendra Kumar for hurting religious sentiments “in the content of a slide on the mythical reference of rape” during a class. pic.twitter.com/8wnYOJb1Kq

— ANI (@ANI) April 6, 2022 ” title=”” target=””>javascript:nicTemp();

AMUએ એક નિવેદનમાં કહ્યું, ડીનની ભલામણ પર યુનિવર્સિટીએ બે સભ્યોની તપાસ સમિતિની
રચના કરી છે. ફેકલ્ટી ઓફ મેડિસિનના પ્રોફેસર રાકેશ ભાર્ગવ તેની તપાસ કરશે અને આવી
ઘટના ફરીથી ન બને તે માટે પગલાં સૂચવશે.આ દરમિયાન ડૉ.જિતેન્દ્ર કુમારે માફી માગી
છે. 

આ આયુર્વેદિક જડીબુટી તમારા માનસિક તણાવને કરશે દૂર
આ આયુર્વેદિક જડીબુટી તમારા માનસિક તણાવને કરશે દૂર
By Harsh Bhatt
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી
By Aviraj Bagda
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ
By Harsh Bhatt
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા
By Hiren Dave
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી
By Hardik Shah
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય
By Harsh Bhatt
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં
By Harsh Bhatt
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
આ આયુર્વેદિક જડીબુટી તમારા માનસિક તણાવને કરશે દૂર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ સહ પરિવાર સાથે સુપ્રસિદ્ધિ તીર્થધામની મુલાકાત કરી ખાલી પેટ આ ફળો ભૂલથી પણ ખાઈ લીધા તો થઈ જશે તકલીફ Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટા વર્ષ 2007 થી 2022 સુધી T20 World Cup જીતનારી ટીમની યાદી લસ્સી પીવાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય હાલની NETFLIX ની આ 5 લોકપ્રિય વેબ સિરીઝ અને ફિલ્મો જોવાનું ચુકતા નહીં સવારે ખાલી પેટ આ વસ્તુઓ ખાવાની આદત પાડો, કોઈ દિવસ બીમાર નહીં પડો