સુખદેવના હત્યારાઓ સામે ગુજરાત ફર્સ્ટ દ્વારા ઝુંબેશ હાથ ધરાઇ છે. સુખદેવના હત્યારાઓ હજુ પણ બેફામ રીતે બહાર ફરી રહ્યાં છે. સુખદેવસિંહ ગોગામેડીને ન્યાય મળે તે માટે પ્રબળ માગ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રખાશે. ત્યારે ગુજરાતના વડોદરામાં પણ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા સાંભળાયા છે. વડોદરામાં પણ સુખદેવસિંહને ન્યાય મળે તે માટે પ્રબળ માંગ કરાઇ છે.
Home » VIDEO : સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા હવે વડોદરામાં પણ સંભળાયા
VIDEO : સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના પડઘા હવે વડોદરામાં પણ સંભળાયા
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
138