ડીપફેક વિડીઓનું દૂષણ આજકાળ ઘણું ચર્ચામાં ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલા અભિનેત્રી રશ્મિકાં મંદનાનો ડીપફેક વિડિયો ઘણો વાયરલ થયો હતો, જે બાબત અંગે સદીના મહાનાયકે પણ નોંધ લિધી હતી અને ટ્વીટ કરી ચિંતા વ્યક્ત કરી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ડીપફેકના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. PM મોદીએ કહ્યું છે કે ડીપફેકનો દુરુપયોગ એ ચિંતાઓ વિષય છે.
Home » VIDEO : ‘ડીપફેકનો દુરુપયોગ એ ચિંતાઓ વિષય છે’ – PM મોદી
VIDEO : ‘ડીપફેકનો દુરુપયોગ એ ચિંતાઓ વિષય છે’ – PM મોદી
Harsh Bhatt
My Names Is Harsh D Bhatt . I have been associated with media industry since 2022 . I have worked with one of the prestigious media organization of India - one India for a year. I am fanatic about sports and cinema.
161