Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : સાબરમતીમાં ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસને લઇ ઓક્સિજન પાર્ક ખાતે કરાયું વૃક્ષારોપણ

આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. તેમજ અમિત શાહના જન્મ દિવસની ઠેરઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના જગતપુરમાં CM ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરશે. તથા જમાલપુર જગન્નાથ મંદિરમાં ભંડારો, વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ઓક્સિજન પાર્ક ખાતે...
Advertisement

આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહનો જન્મ દિવસ છે. તેમજ અમિત શાહના જન્મ દિવસની ઠેરઠેર ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના જગતપુરમાં CM ભૂપેન્દ્ર પટેલ વૃક્ષારોપણ કરશે. તથા જમાલપુર જગન્નાથ મંદિરમાં ભંડારો, વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 59મો જન્મદિવસ છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના સાબરમતીમાં ઉજવણી કરવામાં આવી. વળી અહીં ઓક્સિજન પાર્ક ખાતે વૃક્ષારોપણ કરાયું છે. જ્યા ધારાસભ્ય હર્ષદ પટેલ દ્વારા વૃક્ષારોપણ કરાયું છે.  વૃક્ષારોપણ બાદ કેક કાપીને ઉજવણી પણ કરવામાં આવી હતી.

Advertisement

વડાપ્રધાન મોદીએ પાઠવી શુભકામના

વડાપ્રધાન મોદીએ પણ અમિતભાઇ શાહને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે અમિતભાઇ દેશની પ્રગતિ માટે જુસ્સાદાર છે. તેમનું સુરક્ષા અને સહકારી વિકાસમાં નોંધપાત્ર યોગદાન છે અને ઉત્કૃષ્ટ વહીવટકર્તા તરીકેની ઓળખ છે. વડાપ્રધાને ભાજપને મજબૂત કરવામાં અમિતભાઇની પ્રશંસનીય ભૂમિકા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો - UP News : જય શ્રી રામના નારા લગાવવા બદલ વિદ્યાર્થીને સ્ટેજ પરથી ઉતારવામાં આવ્યો, Video Viral થતા પોલીસે કરી કાર્યવાહી

આ પણ વાંચો - ભાજપે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી, વસુંધરા રાજે સિંધિયાને ઝાલરા પાટનથી ટિકિટ આપવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×