Patan ના Harij માં યોજાયું પશુપાલકોનું સંમેલન
સંમેલનમાં મંડળીના મંત્રીઓ, પ્રમુખ આવતા હોબાળો થયો હતો. પશુપાલકોએ મંડળીના પ્રમુખ, મંત્રીઓને ગેટ પર જ રોક્યા હતા.
Advertisement
Harij માં મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા. સંમેલન બાદ પશુપાલકોએ મોટી રેલી પણ કાઢી હતી. સંમેલનમાં દૂધસાગર ડેરીના સમર્થકો ધસી આવતા હોબાળો થયો હતો. સંમેલનમાં મંડળીના મંત્રીઓ, પ્રમુખ આવતા હોબાળો થયો હતો. પશુપાલકોએ મંડળીના પ્રમુખ, મંત્રીઓને ગેટ પર જ રોક્યા હતા. સંમેલન બાદ દૂધ ઉત્પાદકોએ દૂધ ઢોળી વિરોધ નોંધાવ્યો હતો.... જુઓ અહેવાલ....
Advertisement


