Gram Panchayat Election 2025 : Patan તાલુકાના ચંદ્રુમાણા ગ્રામ પંચાયતની ચૂંટણી
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. મતદાન કરવા માટે પ્રાથમિક શાળામાં મતદારોની લાંબી કતારો જોવા મળી હતી.
Advertisement
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ થયું હતું. ચંદ્રુમાણા ગામ ખાતે પ્રાથમિક શાળામાં મતદારોની લાંબી લાઈન જોવા મળી હતી. મદતાન કરા લોકો સુરત, અમદાવાદ સહિત અન્ય શહેરોમાંથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા આવ્યા હતા. ચંદ્રુમાણા ગ્રામ પંચાયતમાં ત્રિકોણીયો જંગ જામ્યો હતો. ગ્રામ પંચાયતમામ 3 મહિલા સરપંચ અને 14 સભ્યો લડી ચૂંટણી લડી રહ્યા છે. ઝરમર વરસાદમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે.
Advertisement


