Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Viral vedio: બહાદુર દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Viral vedio બહાદુર દાદી ડર્યા વગર સાપને પકડીને મજા માણી રહેલો વીડિયો થયો વાયરલ
viral vedio  બહાદુર દાદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Advertisement
  • સોશિયલ મીડિયા પર દરરોજ  અવનવી ઘટનાઓ Viral vedio થાય છે
  • એક બહાદુર દાદીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે
  • 70 વર્ષવી દાદી ડર્યા વગર સાપને પકડી લે છે

આજના સોશિયલ મીડિયા પર દરરોજ અવનવી ઘટનાઓ વાયરલ થઇ રહી છે, સોશિયલ મીડિયા પર એક બહાદુર દાદીનો વીડિયો વાયરલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક દાદીની હિંમતને જોઇને તમે આશ્ચર્યચકિત થઇ જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

બહાદુર દાદીનો Viral vedio

નોંધનીય છે કે સોશિયલ મીડિયા પર બહાદુ દાદીનો વીડિયો ખુબ વાયરલ થયો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે કોઈ જગ્યાએ એક સાપ નીકળ્યો છે. આ પછી, 70 વર્ષીય દાદી તે સાપને પકડવા પહોંચે છે. તમને જોઈને આશ્ચર્ય થશે કે દાદી કોઈ પણ ડર રાખ્યા વિના એક જ વારમાં સાપને પકડી લે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે સાપને પકડ્યા પછી, તે તેની સાથે મજા કરતી જોવા મળે છે. જ્યાં મોટાભાગના લોકો સાપથી ડરતા હોય છે. જયારે દાદી બિલકુલ ડરતી નથી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ ચાલી રહ્યો છે.

Advertisement

Viral vedio માં જોઇ શકાય છે દાદી સાપ પકડીને મજા માણી રહી છે

ઉલ્લેખનીય છે કે આ દાદીનો વીડિયો સામે આવ્યા પછી, તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દાદીની હિંમત જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. જોકે, આ વીડિયો જોયા પછી કેટલાક લોકો કહી રહ્યા છે કે જો સાપે દાદીને કરડ્યો હોત તો શું થયું હોત? તમે જોઈ શકશો કે દાદી સાપને પકડીને તેના ગળામાં પહેરે છે. વીડિયો જોઈને એવું લાગે છે કે સાપ દાદીને ઓળખી રહ્યો છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો:    Viral : ચાલુ મુસાફરીમાં પ્લેનમાં પાવર બેન્કમાં આગ, લોકોના જીવ અદ્ધર થયા

Tags :
Advertisement

.

×