વરરાજાએ લગ્નના દિવસે મહેમાનોની સામે પત્નીની સેક્સ ટેપ ચાલવી, જુઓ
- વરરાજાએ પોતાની પત્નીની છેતરપિંડી મહેમાનો સામે કરી રજૂ
- પોતાની પત્ની માટે ભેટ સ્વરૂપે વરરાજાએ સેક્સ ટેપ આપી
- તેની ભાવિ પત્નીને ધકો મારીને પોતાનાથી દૂર કરી દે છે
Groom plays sex tape of his bride : અનુમાન કરો કે કન્યા તેના વર સાથે સ્ટેજ ઉપર હોય, ત્યારે તેની સામે અચાનક કન્યાનો અન્ય વ્યક્તિ સાથેનો અશ્વલીલ વીડિયો સામે આવી જાય, તો શું થાય? કારણ કે... આવો જ એક કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે. જોકે આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે ઉપરાંત એવું પણ સામે આવ્યું છે કે, આ કન્યાના તેના સાળા સાથે ગેરસંબંધો હતા.
વરરાજાએ પોતાની પત્નીની છેતરપિંડી મહેમાનો સામે કરી રજૂ
એક અહેવાલ અનુસાર, ચીનમાં એક દંપતીના લગ્નના કાર્યક્રમમાં કન્યાનો અશ્લીલ વીડિયો ચલાવવામાં આવ્યો હતો. જોકે આ વીડિયો તેના વર દ્વારા જ ચલાવવામાં આવ્યો હતો. તેણે પોતાની પત્ની ઉપર તેના સાળા સાથે ગેરસંબંધ હોવાની માહિતી મળી હતી. તેથી પતિએ તેની પત્ની જ્યારે તેના ભાઈ સાથે સેક્સ કરી રહી હતી, ત્યારે આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. અને આ વીડિયોએ તેણે પોતાના લગ્નમાં જ મહેમાનોની સામે ચલાવ્યો હતો.
આ પણ વાંચો: હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં નર્સને જોઈને શખ્સે કર્યું હસ્તમૈથુન, જુઓ Video
પોતાની પત્ની માટે ભેટ સ્વરૂપે વરરાજાએ સેક્સ ટેપ આપી
જોકે આ સંપૂર્ણ ઘટના ચીનમાં આવેલા ફુજિયન પ્રાંતની છે. તો વર અને કન્યા જ્યારે સ્ટેજ ઉપર પોતાના અનુભવ વ્યક્ત કરવા માટે સ્ટેજ ઉપર આવ્યા હતા. ત્યારે આ વીડિયો વર દ્વારા પોતાની પત્ની માટે ભેટ સ્વરૂપે ચલાવવામાં આવ્યો હતો. ત્યારે વીડિયોમાં જોવા મળ્યું હતું કે, વરનો ભાઈ અને તેની પત્ની એક હોટેલ રૂમમાં સેક્સ કરી રહ્યા છે. બીજી તરફ વરના ભાઈ પત્ની ગર્ભવતી છે.
તેની ભાવિ પત્નીને ધકો મારીને પોતાનાથી દૂર કરી દે છે
તો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆત સ્ટેજ પર વર-કન્યા સાથે થાય છે. જ્યાં વરરાજા સ્ટેજ પર ઉભા રહીને પોતાની પ્રેમકથાની વાર્તાઓ સંભળાવી રહ્યો છે. આ પછી તે કહે છે કે હું તમને એક વીડિયો દ્વારા બતાવવા માંગુ છું કે કેવી રીતે અમે એકબીજાના પ્રેમમાં પડ્યા. આ પછી વરરાજા કન્યા અને તેના પરિવારને સ્ટેજ પર સ્ક્રીન પર જોવા માટે કહે છે, અને સ્ક્રીન પર વરરાજા તેની ભાવિ પત્નીની સેક્સ ટેપ મહેમાનોની સામે તેની પત્નીને બતાવે છે. જે બાદ વરરાજા મહેમાનોની સામે તેની ભાવિ પત્નીને ધકો મારીને પોતાનાથી દૂર કરી દે છે.
આ પણ વાંચો: ચાલતી બસમાં અંગત પળો માળી રહ્યા કપલનો Video Viral થયો, જુઓ