Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દુનિયાનો પ્રથમ કિસ્સો! ભાઈ-બહેને લગ્ન કરીને સંતાનને જન્મ આપવાનો લીધો નિર્ણય

OnlyFans Star Scarlet Vas : બહેનનો સાવકો ભાઈ તેના બાળકનો પિતા બનશે
દુનિયાનો પ્રથમ કિસ્સો  ભાઈ બહેને લગ્ન કરીને સંતાનને જન્મ આપવાનો લીધો નિર્ણય
Advertisement
  • યુવાન અવસ્થામાં પહેલીવાર Melbourne માં મળેલા
  • બહેનનો સાવકો ભાઈ તેના બાળકનો પિતા બનશે
  • એકબીજા સાથે કોઈપણ પ્રકરાનો લોહીનો સંબંધ ન હતો

OnlyFans Star Scarlet Vas : આ આધુનિક યુગમાં સંબંધોનું મહત્વ ઘટતુ જોવા મળે છે. કારણ કે... આપણી સામે અનેક એવા કિસ્સાઓ સામે આવે છે, જે સામાજિક અને પારિવારિક ધોરણે અમાન્ય સાથે દુષ્કૃત્ય પણ માનવામાં આવે છે. આવા કિસ્સામાં દિવસે અને દિવસે વધારો થઈ રહ્યો છે. જોકે આ પ્રકારની ઘટનાઓનું મુખ્ય કારણ માનસિકતા સાથે ઈન્ટરનેટ પણ માનવામાં આવે છે. કારણ કે.... ઈન્ટરનેટ પણ એવા અનેક પ્રકારના મનોરંજનના માધ્યોમાં ઉપલબ્ધ હોય છે, જેમાં સંબંધોને અયોગ્ય રીતે દર્શાવવામાં આવે છે. તો આ પ્રકારના કિસ્સામાં મુખ્યરૂપે પ્રેમ અને લગ્ન જેવી ઘટનાઓ પ્રતિબિંબ તરીકે સામે આવે છે. આવો વધુ એક કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે.

યુવાન અવસ્થામાં પહેલીવાર Melbourne માં મળેલા

વર્ષ 2023 માં અભિનેત્રી અને હાલમાં, OnlyFans Star Scarlet Vas એ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હતી. કારણ કે... Scarlet Vas એ પોતાના સાવકો ભાઈ સાથે લગ્ન કર્યા હતા. જોકે Scarlet Vas નો સાવકો ભાઈ Tayo Ricci પણ એક પ્રસિદ્ધ વ્યક્તિ છે. જોકે આ બંનેને લઈને અવાર-નવાર અનેક અફવાઓ સામે આવી હતી કે, Scarlet Vas અને Tayo Ricci એકબીજા સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહે છે. તે ઉપરાંત આ અંગે વર્ષોથી આંતરરાષ્ટ્રિય મીડિયાઓમાં ચર્ચા થતી હતી. કારણ કે... Scarlet Vas અને Tayo Ricci એ બંને ચોંકાવનારી સ્થિતિમાં સામે આવતા હતા. પરંતુ જ્યારે Scarlet Vas અને Tayo Ricci એ લગ્નની ઘોષણા કરી, ત્યારે આ અફવાઓ સત્ય સાબિત થઈ હતી.

Advertisement

 

View this post on Instagram

 

A post shared by Tayo Ricci (@tayoricci)

Advertisement

આ પણ વાંચો: પૈસા માટે વૃદ્ધ ઉદ્યાગપતિને બોયફ્રેન્ડ બનાવ્યો, હવે તેના કરતા કરોડોની...

બહેનનો સાવકો ભાઈ તેના બાળકનો પિતા બનશે

જોકે Scarlet Vas અને Tayo Ricci એ OnlyFans પર એક એકાઉન્ટ બનાવ્યું છે. જેમાં આ બંને પોતાના સેક્સ કરતા વીડિયો પોતાના ચાહકોને શેર કરે છે. જોકે આ એકાઉન્ટ Scarlet Vas એ લગ્ન પછી બનાવ્યું હતું. આ પહેલા Scarlet Vas માત્ર પોતાના સોલો વીડિયો નગ્નહાલતમાં અપલોડ કરતી હતી. ત્યારે તેની સાથે તેના સાવકો ભાઈ અને પતિ Tayo Ricci જોવા મળતો ન હતો. પરંતુ લગ્ન પછી આ બંનેએ સેક્સ વીડિયો શેર કરવાનું શરૂ કર્યું હતું. તો આ બધાની વચ્ચે વધુ એક ચોંકાવાનારા સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં Tayo Ricci એ Scarlet Vas ના બાળકનો પિતા બનવા જઈ રહ્યો છે. એટલે કે.... એક બહેનનો સાવકો ભાઈ તેના બાળકનો પિતા બનશે. આ દુનિયા પ્રથમ ઘટના કહી શકાય છે.

એકબીજા સાથે કોઈપણ પ્રકરાનો લોહીનો સંબંધ ન હતો

 

View this post on Instagram

 

A post shared by Scarlet Vas (@scarletvas)

તમને જણાવી દઈએ કે, Scarlet Vas અને Tayo Ricci એ યુવાન અવસ્થામાં પહેલીવાર Melbourne માં મળ્યા હતા. જ્યારે તેમના માતા-પિતાએ સાથે રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારે માલૂમ પડ્યું હતું કે, તેઓ એકબીજાના સાવકા ભાઈ-બહેન છે. જોકે તેઓનું એકબીજા સાથે કોઈપણ પ્રકરાનો લોહીનો સંબંધ ન હતો. જે બાદ વર્ષ 2021 માં Scarlet Vas એ એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેનું નામ I fell in love with my bf’s best friend… who happens to be my stepbro હતું. જે બાદ આ વાતની પુષ્ટિ થઈ હતી, હતી કે, Scarlet Vas એ પોતાના સાવકા ભાઈ સાથે પ્રેમ સંબંધમાં બંધાયેલી છે. તે ઉપરાંત વર્ષ 2018 પછી જ્યારે કોરોનાકાળ આવ્યો હતો, ત્યારે Scarlet Vas એ OnlyFans પર કામ કરવાનું શરૂ કર્યું હતું. હાલમાં, તેણીએ એ પણ જણાવ્યું છે કે, તેની સંતાનના જન્મ પછી પણ તેઓ OnlyFans પર સેક્સ વીડિયો અપલોડ કરવાનું કાર્યરત રાખશે.

આ પણ વાંચો: હવસખોર મહિલા! એક જ મહિનામાં 158 કોલેજીયન યુવકો સાથે....

Tags :
Advertisement

.

×