Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Video Viral : આ યુવક આંખના પલકારામાં પકડી લે છે સાપ,જુઓ વીડિયો

Video Viral આજકાલ સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના એક યુવકનો વીડિયો ખૂબ ચર્ચામાં છે
video viral   આ યુવક આંખના પલકારામાં પકડી લે છે સાપ જુઓ વીડિયો
Advertisement
  • ઉત્તર પ્રદેશના હમીરપુરના યુવકનો Video Viral થયો
  • આંખના પલકારામાં પકડી લે છે સાપ
  • હમીરપુરના સુમેરપુરનો રહેવાસી છે

આજકાલ સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના એક યુવકનો વીડિયો ખૂબ ચર્ચામાં છે. આ વીડિયોમાં યુવક ઝડપથી અને સરળતાથી સાપ પકડતો જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે.

હમીરપુરના યુવકનો Video Viral

Advertisement

આશ્ચર્યની વાત એ છે કે આ યુવકે અત્યાર સુધી સેંકડો સાપ પક્ડયા છે, એમાં ઝેરી સાપ પણ સામેલ છે. જ્યાં લોકો સાપ જોઈને ડરીને ભાગે છે, ત્યાં આ યુવક નિર્ભયપણે સાપને હાથમાં લઈને તેની સાથે રમતો જોવા મળે છે. વીડિયોમાં યુવકની હિંમત અને સાપ પકડવાની તેની કળા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ યુવક સાપ પકડવાની કળામાં માહિર છે અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

હમીરપુરના યુવક  Video Viral  હાલ ટ્રેન્ડમાં

નોંધનીય છે કે આ યુવક હમીરપુર જિલ્લાના સુમેરપુર શહેરનો રહેવાસી છે. એવું કહેવાય છે કે અત્યાર સુધીમાં આ યુવકે હજારો સાપ અને ઝેરી સાપ પકડીને જંગલમાં છોડી દીધા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુવકના આ અદ્ભુત પરાક્રમને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. લોકોની માહિતી પર યુવક સાપ પકડવા પહોંચી જાય છે.

આ પણ વાંચો:    હોરર અને થ્રિલથી ભરપૂર Vash Level 2 નો બોક્સ ઓફિસ પર ચાલ્યો જાદુ

Tags :
Advertisement

.

×