સાસણમાં આજથી ફરી સિંહ દર્શન શરૂ થશે. જોકે, તે પહેલા જ બુકિંગ ફૂલ થઇ ગયું છે. ડિસેમ્બર સુધીનું બુકિંગ ફૂલ થઇ ગયું છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી વન્ય પ્રાણીઓના પ્રજનનકાળને લઇને આ દર્શન બંધ રહેતા હોય છે. ગત 16 જુનથી 15 ઓક્ટોબર સુધીના ચાર મહિના સાસણ ગીર બંધ રહ્યું હતુ. અને સાસણના ડીસીએફ ડૉકટર મોહનરામ રામે જંગલ સફારીની પહેલી ટ્રીપને લીલીઝંડી બતાવી સિંહ દર્શનની શરૂઆત કરાવી હતી.
Home » સાસણમાં આજથી ફરી સિંહ દર્શન શરૂ, બુકિંગ થયું ફૂલ
સાસણમાં આજથી ફરી સિંહ દર્શન શરૂ, બુકિંગ થયું ફૂલ
Hardik Shah
I have 8 years experince in journalism field in different media institute like Mantavya News. Sports News, Political News is my favourite subject
175
Hardik Shah
I have 8 years experince in journalism field in different media institute like Mantavya News. Sports News, Political News is my favourite subject