રાજ્યના અરવલ્લી જીલ્લામાં મહત્વના તીર્થ સ્થાનોમાંથી એક છે શામળાજી મંદિર.. શામળાજી મંદિર વિષ્ણુ કે કૃષ્ણને સમર્પિત છે.. તો વળી આ મંદિર તેની કલાકૃતિઓ અને ચર્તુભુજ વિષ્ણુની મનમોહક પ્રતિમાને કારણે પણ પ્રસિદ્ધ છે.. અરવલ્લી જીલ્લામાં રમણીય ગિરિમાળાઓ વચ્ચે વસેલા શામળાજી મંદિરમાં દેવગદાધર શ્રી શામળરાયના ભવ્ય સ્વરુપના દર્શન થતા જાણે ભક્તો ધન્ય-ધન્ય થઇ જાય છે.. જુઓ video…..
Home » Tapobhumi Gujarat : Aravalli ના Shamlaji મંદિરનું અનેરું છે મહત્વ
Tapobhumi Gujarat : Aravalli ના Shamlaji મંદિરનું અનેરું છે મહત્વ
Hiren Dave
My name is Hiren Dave, I have 11 years experience in journalism field, i have worked in well known news channels of gujarati media, like vtv news and gtpl news Channel. At present i am working at Gujarat First News Channel in Digital Dept.
604