Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Laila Khan Murder Mystery: 13 વર્ષ બાદ એક ફાર્મ હાઉસ, સાવકો પિતા અને 6 મોતના રહસ્યો ઉકેલાયા

Laila Khan Murder Mystery: અભિનેત્રી Laila Khan મર્ડર કેસમાં કોર્ટનો અંતિમ નિર્ણય આવ્યો છે. મુંબઈની સેશન્સ કોર્ટે આરોપી પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. 13 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં મુખ્ય આરોપીને સજા ફટકારી છે. પરવેઝ ટાક મૃતક Laila Khan...
laila khan murder mystery  13 વર્ષ બાદ એક ફાર્મ હાઉસ  સાવકો પિતા અને 6 મોતના રહસ્યો ઉકેલાયા
Advertisement

Laila Khan Murder Mystery: અભિનેત્રી Laila Khan મર્ડર કેસમાં કોર્ટનો અંતિમ નિર્ણય આવ્યો છે. મુંબઈની સેશન્સ કોર્ટે આરોપી પરવેઝ ટાકને ફાંસીની સજા સંભળાવી છે. 13 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં મુખ્ય આરોપીને સજા ફટકારી છે. પરવેઝ ટાક મૃતક Laila Khan નો સાવકા પિતા છે. ફેબ્રુઆરી 2011 માં પરવેઝ ટાકે મહારાષ્ટ્રના ઇગતપુરીમાં એક ફાર્મ હાઉસમાં Laila Khan અને તેના પરિવારના અન્ય પાંચ સભ્યોની નિર્દયતાથી હત્યા કરી અને લાશને ભૂગર્ભમાં દાટી દીધી હતી.

Tags :
Advertisement

.

×