Download Apps
Home » Kshatriya Karni Sena : નવા અધ્યક્ષે રાહુલ ગાંધી વિવાદ અને સંકલન સમિતિને લઈ કહી આ વાત!

Kshatriya Karni Sena : નવા અધ્યક્ષે રાહુલ ગાંધી વિવાદ અને સંકલન સમિતિને લઈ કહી આ વાત!

અમદાવાદમાં ક્ષત્રિય કરણી સેના પરિવારની (Kshatriya Karni Sena) ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ગુજરાત રાજ્ય કરણી સેનાના નવનિયુક્ત હોદ્દેદારની નિયુક્તિ કરાઈ હતી. જે હેઠળ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના નવા અધ્યક્ષ તરીકે યશરાજસિંહ ગોહિલની (Yashraj Singh Gohil) વરણી કરવામાં આવી છે. જ્યારે, ઉપાધ્યક્ષ તરીકે શૈલેન્દ્રસિંહ ઠાકુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચંદુભા પરમાર અને કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ તરીકે ગીતાબા પરમારની નિમણૂક કરાઈ છે.

આજે અમદાવાદમાં (Ahmedabad) ક્ષત્રિય કરણી સેના પરિવારની ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રીય કાર્યકારિણીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સમારોહમાં કરણી સેનાના નવનિયુક્ત હોદ્દેદારની નિયુક્તિ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ તરીકે યશરાજસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી. જ્યારે, ઉપાધ્યક્ષ તરીકે શૈલેન્દ્રસિંહ ઠાકુર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચંદુભા પરમાર, કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ તરીકે ગીતાબા પરમાર (Geetaba Parmar), મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પારુલબા વાઘેલા અને રાષ્ટ્રીય સંયોજક તરીકે ઉમેદસિંહ કરિરીની નિમણૂક કરવામાં આવી છે.

નવા અધ્યક્ષ યશરાજસિંહ ગોહિલ

ગુજરાત અને દેશના વિકાસ માટે કરણી સેના હંમેશાં કામ કરશે : યશરાજસિંહ

આ પ્રસંગે નવનિયુક્ત અધ્યક્ષ યશરાજસિંહ ગોહિલે ( Yashraj Singh Gohil) ગુજરાત ફર્સ્ટ (Gujarat First,) સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, ગુજરાત અને દેશના વિકાસ માટે કરણી સેના (Kshatriya Karni Sena) હંમેશાં કામ કરશે. સાથે જ તેમણે રાહુલ ગાંધીએ આપેલા વિવાદાસ્પદ નિવેદનને સખત શબ્દોમાં વખોડી નાખ્યું હતું અને કહ્યું હતું કે, છેલ્લા અમુક સમયથી નેતાઓ મત માટે ગમે તેવા નિવેદન આપતા હોય છે. ઇતિહાસ સાથે આવા લોકોએ છેડખાની ન કરવી જોઈએ. નોલેજ વગરના લોકો આવું કોઈ નિવેદન આપે તો હું તેને વખોડું છું. અમે કોઈ પાર્ટી સાથે નથી માત્ર અમારા સમાજ સાથે છીએ.

‘સંકલન સમિતિને હું ગણકારતો નથી’

સંકલન સમિતિ અંગે તેમણે કહ્યું કે, સંકલન સમિતિને હું ગણકારતો નથી. સંકલન સમિતિના આગેવાનો પોતે કે એજ સાચું અને મીડિયામાં પોતાનું પ્રભુત્વ જમાવતા રહે તે અયોગ્ય છે. સમાજને સાથે લઈને ચાલવું જોઈએ. અમને ઘણી બધી તેમની બાબતો પર ડાઉટ છે, અને એટલે જ અમે તેમનો બહિષ્કાર કર્યો છે. 5 જણાં નક્કી કરે અને અમે સમાજના આગેવાનો સૂચન આપીએ તો તે અમને મંજૂરી નથી.

આ પણ વાંચો – Rahul Gandhi : દમણમાં સભા સંબોધી પણ ક્ષત્રિયોની માફી ના માંગતા અનેક સવાલ!

આ પણ વાંચો – Rahul Gandhi Controvery: રાહુલ ગાંધીના નિવેદન સામે ક્ષત્રિયોમાં આક્રોશ, વાંચો કોણે શું કહ્યું ?

આ પણ વાંચો – Padminiba : રાહુલ ગાંધી સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગે : પદ્મિની બા

લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા
By VIMAL PRAJAPATI
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ
By VIMAL PRAJAPATI
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે?
By VIMAL PRAJAPATI
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે
By VIMAL PRAJAPATI
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા
By Harsh Bhatt
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત
By Harsh Bhatt
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર
By Hiren Dave
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral
By Dhruv Parmar
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
લીચી ખાવાથી શરીર રહે છે તંદુરસ્ત, ચાલો જાણીએ તેના ફાયદા અનોખા અંદાજમાં પોતાની ‘મા’ને આપો Mother’s Day ની શુભેચ્છાઓ શું તમે જાણો બ્રહ્માંડમાં કેટલી આકાશગંગાઓ આવેલી છે? ચાલો જાણીએ ચંદ્રની સપાટી પર રહેલા વણઉકેલાયેલા રહસ્યો વિશે ફુદીનાની ચા પીવાના છે આ અગણિત ફાયદા તણાવ મુક્ત રહેવા માટે કરો આ યોગાસન, મન રહેશે શાંત શાઇનિંગ ડ્રેસમાં માનુષી છિલ્લરે ફ્લોન્ટ કર્યું ફિગર Big Boss 16 ફેમ Abdu Rozik એ ગર્લફ્રેન્ડ અમીરા સાથે કરી સગાઈ, દુલ્હનની તસવીર Viral