Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Lok Sabha elections : આવતીકાલે મતદાન, જાણો લોકશાહીના મહાપર્વની કયાં કેવી છે તૈયારીઓ?

Lok Sabha elections : આવતીકાલે ગુજરાત માટે મહત્ત્વનો દિવસ છે. 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાના છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી તમામ કામગીરીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાન મથકો પર EVM, સ્ટાફ...
lok sabha elections   આવતીકાલે મતદાન  જાણો લોકશાહીના મહાપર્વની કયાં કેવી છે તૈયારીઓ
Advertisement

Lok Sabha elections : આવતીકાલે ગુજરાત માટે મહત્ત્વનો દિવસ છે. 7 મેના રોજ ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો માટે મતદાન થવાના છે. ત્યારે વિવિધ જિલ્લાઓમાં ચૂંટણીલક્ષી તમામ કામગીરીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મતદાન મથકો પર EVM, સ્ટાફ અને સાહિત્ય મોકલવાની કામગીરી કરાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, વડોદરા, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં મતદાનને લઈ તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે તમામ મતદાન મથકો પર સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા પણ ઊભી કરાઈ રહી છે.

Tags :
Advertisement

.

×