Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

LokSabha : હવે આ રીતે રાજકીય પક્ષો કરશે ડૉર ટૂ ડૉર પ્રચાર

Lok Sabha elections : દેશભરમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન (Third phase voting)યોજાશે.આ તબક્કામાં ગુજરાતની તમામ 25  બેઠકો પર મતદાન યોજાશે, ગઇકાલે સાંજથી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે.આજની રાત તમામ રાજકીય પક્ષો માટે મહત્વની છે, આજથી લગભગ તમામ પક્ષો...
loksabha   હવે આ રીતે રાજકીય પક્ષો કરશે ડૉર ટૂ ડૉર પ્રચાર
Advertisement

Lok Sabha elections : દેશભરમાં આવતીકાલે ત્રીજા તબક્કાનું મતદાન (Third phase voting)યોજાશે.આ તબક્કામાં ગુજરાતની તમામ 25  બેઠકો પર મતદાન યોજાશે, ગઇકાલે સાંજથી રાજ્યમાં પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે.આજની રાત તમામ રાજકીય પક્ષો માટે મહત્વની છે, આજથી લગભગ તમામ પક્ષો ડૉર ટૂ ડૉર પ્રચારમાં (door to door campaign) લાગ્યા છે.ત્રીજા તબક્કાના મતદાનમાં દેશભરની 93 બેઠકો પર મતદાન યોજાશે.

Tags :
Advertisement

.

×