Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : નવો દિવસ, નવી પાણીની લાઇનમાં લિકેજ

VADODARA : વડોદરા (VADODARA) માં રોજ સામે આવતી પાણીની મોકાણ (WATER CRISIS) અટકવાનું નામ નથી લઇ રહી. કેટલાય વિસ્તારોમાં પુરતુ પાણી નહિ મળતું હોવાનો કકળાટ છે, તો બીજી તરફ થોડાક સમયમાં પાણીનું નવું લિકેજ સામે આવે છે. આજે નવા દિવસની...
vadodara   નવો દિવસ  નવી પાણીની લાઇનમાં લિકેજ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં રોજ સામે આવતી પાણીની મોકાણ (WATER CRISIS) અટકવાનું નામ નથી લઇ રહી. કેટલાય વિસ્તારોમાં પુરતુ પાણી નહિ મળતું હોવાનો કકળાટ છે, તો બીજી તરફ થોડાક સમયમાં પાણીનું નવું લિકેજ સામે આવે છે. આજે નવા દિવસની શરૂઆત થતા જ નવી પાણીની લાઇનમાં લિકેજ સામે આવ્યું છે. જેને લઇને પાલિકા તંત્રની કામગીરી સામે હવે લોકોનો આક્રોષ વધી રહ્યો છે. પાણીને લઇને પાલિકા તંત્રની બેદરકારીના નમુના રોજબરોજ આપણી સામે આવતા રહે છે.

Tags :
Advertisement

.

×