Download Apps
Home » Vejalpur : યુવાનોને આગળ વધારવા પ્રથમવખત ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન

Vejalpur : યુવાનોને આગળ વધારવા પ્રથમવખત ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન

યુવાનોને આગળ વધારવા માટે વેજલપુરના (Vejalpur) ધારાસભ્ય અમિત ઠાકર (Amit Thakar) દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમના દ્વારા YMCA ખાતે ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) પણ હાજરી આપી હતી અને વેજલપુર મતવિસ્તારમાં યુવાનો માટે થઈ રહેલી કામગીરીની શરૂઆત કરી હતી.

YMCA ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’ કાર્યક્રમ યોજાયો

વેજલપુરના (Vejalpur) ધારાસભ્ય અમિત ઠાકર (Amit Thakar) દ્વારા યુવાનોને આગળ વધારવા માટે વિધાનસભા સ્તર પર આયોજિત થતો હોય તેવા પ્રથમ કાર્યક્રમ ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’નું (Vejalpur Startup Festival) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ YMCA ખાતે યોજાઈ રહ્યો છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) હાજરી આપી હતી અને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. દરમિયાન, સીએમ મતવિસ્તારમાં યુવાનો માટે થઈ રહેલી કામગીરીની શરૂઆત પણ કરી હતી. આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ અને તેને લગતા વિષયો પર ચર્ચા કરાશે. માહિતી મુજબ, આ કાર્યક્રમ દરમિયાન સફળ સ્ટાર્ટઅપનું સન્માન કરાશે અને નવા ઊભરતા સ્ટાર્ટઅપને માર્ગદર્શન આપવામાં આવશે.

YMCA ખાતે ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’ કાર્યક્રમ યોજાયો

આ સ્ટાર્ટઅપમાંથી 250 ને અમે સર્ટિફિકેટ આપીશું : અમિત ઠાકર

ભારતનો પહેલો અસેમ્બલી કોન્સ્ટિટયૂન્સી લેવલ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ અમદાવાદના વેજલપુરમાં (Vejalpur) યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે, આવનારા 25 વર્ષ એ સ્ટાર્ટઅપના હશે. એવો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશાવાદ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, લોકલ વિસ્તારમાં સ્ટાર્ટઅપની મુહિમ પહોંચે, સ્થાનિક યુવાનો પોતાના આઈડિયા માટે રોકાણ મેળવે, સ્થાનિક મેન્ટર તેમને ગાઇડ કરે અને યુવાન રોજગાર આપતો થાય તેવા હેતુ અને આશાવાદ સાથે આજે MCA ખાતે ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી. તેમણે વધુમાં જણાવ્યું કે, આખા દિવસ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સંસ્થાઓ દ્વારા વેજલપુરના યુવાનોને માર્ગદર્શન અપાશે. આ કાર્યક્રમમાં લગભગ 1 હજાર સ્ટાર્ટઅપ એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સ્ટાર્ટઅપમાંથી 250 ને અમે સર્ટિફિકેટ આપીશું.

 

આ પણ વાંચો – Junagadh ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા