Operation Asur : ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થના કારણે અનેક બીમારીઓ ફાટી નીકળી છે . જેના કારણે લોકો ચિંતામાં મુકાયા છે. ત્યારે આજ રોજ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ દ્વારા …
-
-
ગુજરાત
ગુજરાત ફર્સ્ટના Operation અસુરના રાજ્ય સરકાર સુધી પડઘા, કડક કાર્યવાહી કરવાની સરકારે આપી ખાતરી
by Hardik Shahby Hardik Shahગુજરાત ફર્સ્ટ (Gujarat First) ના ઓપરેશન અસુર (Operation Asur) ના રાજ્ય સરકાર સુધી પડઘા પડ્યા છે. તમામ નેતાઓએ ગુજરાત ફર્સ્ટ દ્વારા કરવામાં આવેલા ઓપરેશન અસુરની પ્રશંસા કરી છે. ત્યારે લોકોના …
-
ગુજરાત
Oparetion અસુર : આ માખણ મારી નાખશે! ‘નકલી માખણ’ના ગોરખધંધાનો ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ
by Vipul Senby Vipul Senઅમદાવાદમાં ‘નકલી માખણ’નો (Duplicate Butter) કાળો કારોબાર સામે આવ્યો છે. અખાદ્ય વસ્તુઓમાંથી બનતું માખણ લોકોના શરીર માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. બીજી તરફ, આવું ‘નકલી માખણ’ બનાવતા વેપારીનો રીતસરનો …
-
ગુજરાત
Vejalpur : યુવાનોને આગળ વધારવા પ્રથમવખત ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’, CM ભૂપેન્દ્ર પટેલે કર્યું ઉદઘાટન
by Vipul Senby Vipul Senયુવાનોને આગળ વધારવા માટે વેજલપુરના (Vejalpur) ધારાસભ્ય અમિત ઠાકર (Amit Thakar) દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમના દ્વારા YMCA ખાતે ‘વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં સીએમ …
-
ગુજરાત
રાજ્યભરમાં ઠંડીનો ચમકારો, અમદાવાદ, રાજકોટ, સુરતમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ
by Vipul Senby Vipul Senરાજ્યભરમાં હવે ઠંડીએ જોર પકડ્યું છે. રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાન 13 ડિગ્રી નજીક નોંધાયું છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ગુરુવારે સવારે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળ્યું છે. અમદાવાદમાં અનેક વિસ્તારોમાં …