Download Apps
Home » Galaxy News: વર્ષો બાદ અંતરિક્ષ બે ગ્રહોના સાચા રંગ સામે આવ્યો

Galaxy News: વર્ષો બાદ અંતરિક્ષ બે ગ્રહોના સાચા રંગ સામે આવ્યો

Galaxy News: આપણે સૌરમંડળના લગભગ તમામ ગ્રહોના રંગો વિશે જાણીએ છીએ. હવે બ્રિટિશ ખગોળશાસ્ત્રીઓના સંશોધનમાં એક નવું તારણ સામે આવ્યું છે. એવું બહાર આવ્યું છે કે સૌરમંડળમાં રહેલ ગ્રહો Neptune અને Uranus ના રંગ વિશેના આપણા વિચારો ખોટા છે.

Galaxy News

1980 ના દાયકામાં આયોજિત Universe મિશન દ્વારા બંને ગ્રહોની તસવીરો જાહેર કરવામાં આવી હતી. Neptune નો રંગ ઘેરો વાદળી અને Uranus નો રંગ લીલો તરીકે માનવામાં આવ્યું હતું. પરંતુ નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે બંને ગ્રહોનો રંગ લીલો-વાદળી શેડ છે. આ બે ગ્રહોને Diamond Rain Planet પણ કહેવામાં આવે છે.

બંને ગ્રહોના રંગ

જો કે આ બંને Planet વિશાળ બરફના બનેલા છે. આ તારણ ત્યારે નક્કી કરવામાં આવ્યા હતા, જ્યારે આ બંને ગ્રહો પરના Temperature ની પરિસ્થિતિ દર્શાવતા ફોટો સામે આવ્યા હતા. આ કારણે તેનો મૂળ રંગ બદલાઈ ગયો છે. university of Edinburgh ના પ્રોફેસર કેથરિન હેમન્સે બીબીસી રેડિયોને કહ્યું કે, તેઓ આ ફોટો સાથે એવું કર્યું છે, જે આજના લોકો સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતા પહેલા કરે છે.

Galaxy News

Galaxy News

કેવી રીતે રંગોમાં પરિવર્તન સામે આવ્યું

તેમણે વધુમાં કહ્યું કે, ‘ Neptune ના વાતાવરણમાં જે લક્ષણો આપણે જોઈ શકીએ છીએ તે દર્શાવવા માટે વાદળી રંગ ઘટ્ટ કરવામાં આવ્યો હતો. આ કારણે પહેલાનો ફોટો ખૂબ જ વાદળી દેખાય છે. પરંતુ નેપ્ચ્યુનનો રંગ વાસ્તવમાં Uranus જેવો જ છે.’ સંશોધનનું નેતૃત્વ કરનાર oxford university ના પ્રોફેસર પેટ્રિક ઇરવિનના જણાવ્યા અનુસાર, ખગોળશાસ્ત્રીઓ લાંબા સમયથી જાણે છે કે બે Planet ના Photographs તેમના સાચા રંગને ચોક્કસ રીતે દર્શાવતા નથી.

તેમણે આગળ કહ્યું, ‘તે સમયે ગ્રહોના વૈજ્ઞાનિકો માટે કૃત્રિમ રંગો જાણીતા હતા. આ સિવાય જ્યારે આ તસવીરો રિલીઝ થઈ ત્યારે કેપ્શનમાં પણ આ વાત લખવામાં આવી હતી. પરંતુ તે સમય જતાં આ પુરાવા ગાયબ થઈ ગયા છે.’

આ પણ વાંચો:

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?