Wooden Satellite: વિશ્વના વિવિધ દેશોના વૈજ્ઞાનિકો અવનવા પ્રયોગો કરતા રહે છે. પરંતુ આ વખતે જાપાનના વૈજ્ઞાનિકો (Japan Scientist) એ એક એવું કારનામું કર્યું છે જે બધાને આશ્ચર્યચકિત કરી શકે છે. …
-
ટેક & ઓટો
-
ટેક & ઓટો
Cartosat-2 Satellite: 17 વર્ષ બાદ ઈસરોએ અંતરિક્ષમાં રહેલા સેટેલાઈટને સફળતાથી પૃથ્વીમાં પહોંચાડ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaCartosat-2 Satellite: ઈસરો (ISRO) એ 17 વર્ષ લોન્ચ કરેલા Cartosat-2 ઉપગ્રહ (Satellite) નો અંતરિક્ષમાં નાશ પામ્યો હતો. ત્યારે તાજેતરમાં આ ઉપગ્રહ પૃથ્વી પર પરત ફર્યો છે. જોકે હિંદ મહાસાગરના દરિયાઈ …
-
ટેક & ઓટો
Insta360: ચીન દ્વારા Satellite માં Camera લગાવી પૃથ્વીનો અદભૂત વીડિયો બનાવ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaInsta360: તમે અવકાશમાંથી પૃથ્વીના ઘણા સુંદર ચિત્રો જોયા હશે, પરંતુ કોઈપણ ફોટામાં પૃથ્વી સંપૂર્ણ રીતે દેખાતી નથી. કારણ કે આવી કોઈ તસવીર લેવામાં આવી નથી. પહેલીવાર 360 ડિગ્રીના ખૂણાથી પૃથ્વીની …
-
ટેક & ઓટો
Galaxy News: વર્ષો બાદ અંતરિક્ષ બે ગ્રહોના સાચા રંગ સામે આવ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaGalaxy News: આપણે સૌરમંડળના લગભગ તમામ ગ્રહોના રંગો વિશે જાણીએ છીએ. હવે બ્રિટિશ ખગોળશાસ્ત્રીઓના સંશોધનમાં એક નવું તારણ સામે આવ્યું છે. એવું બહાર આવ્યું છે કે સૌરમંડળમાં રહેલ ગ્રહો Neptune …
-
આંતરરાષ્ટ્રીય
Japan Moon Mission: ભારત બાદ જાપાન પણ ચંદ્ર પર ઈતિહાસ રચશે
by Aviraj Bagdaby Aviraj Bagdaજાપાનનું SLIM ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચ્યું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 ના સફળ ઉતરાણ બાદ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ રહી છે. આ જ કારણ છે કે વિશ્વના અગ્રણી દેશોએ ચંદ્ર …
-
ટેક & ઓટો
Sunshade in space: વૈજ્ઞાનિકો સુર્યના વધતાં તાપમાનને આપશે માત, યૃથ્વીની ફરતે શિલ્ડ તૈયાર કરાશે
by Aviraj Bagdaby Aviraj Bagdaવૈજ્ઞાનિકો પૃથ્વી માટે ‘છત્રી’ બનાવશે, જે સૂર્યની ગરમીને આવતા અટકાવશે આધુનિક દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ એ આજે વિશ્વની એક મોટી સમસ્યા છે. પૃથ્વીનું તાપમાન દર વર્ષે સતત વધી રહ્યું છે. આ …
-
ટેક & ઓટો
Black Hole: બ્લેક હોલ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલા છે, જાણો… તેના જન્મ અને મરણની ગાથા
by Aviraj Bagdaby Aviraj Bagdaબ્લેક હોલ અને બ્રહ્માંડમાં ફેલાયેલો તેનો વિસ્તાર બ્લેક હોલ અનંત ગાઢ અવકાશી તારાઓનું સર્જન છે. જેનું ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત છે કે તેઓ કોઈપણ વસ્તુને સમાવી શકે છે. બ્લેક હોલના ગુરુત્વાકર્ષણ …
-
ટેક & ઓટો
Aditya L1 Mission: આદિત્ય L1 ના પેલોડ દ્વારા પ્રથમ તસ્વીરો ઈસરોએ કરી જાહેર
by Aviraj Bagdaby Aviraj Bagdaભારતના સન મિશનમાં સ્થાપિત પેલોડ SUIT આદિત્ય L1એ સૂર્યની તસવીરો કેપ્ચર કરી છે. આ માહિતી ઈસરોએ ટ્વીટ કરીને આપી હતી. ઈસરોએ તેના અધિકારી તરફથી એક પોસ્ટમાં જણાવ્યું હતું તસ્વીરોમાં 200 …