Download Apps
Home » America Viral Video: મહિલાની આંખો બળજબરી પૂર્વક બંધ કરી, રૂમમાં લઈ જઈ…..

America Viral Video: મહિલાની આંખો બળજબરી પૂર્વક બંધ કરી, રૂમમાં લઈ જઈ…..

America Viral Video: તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો (Viral Video) માં એક વ્યક્તિ અચાનક પાછળ આવીને એક મહિલાને રૂમની અંદર લઈ (Viral Video) જાય છે. ત્યારે પરથી જે થયું તે તમે વાંચશો તો તમારા રૂંવાટા ઉભા થઈ જશે. શું છે સમગ્ર મામલો ચાલો જાણીએ આગળ અહેવાલમાં…..

  • બૉયફ્રેન્ટે તેની ગર્લફ્રેન્ડને અનોખી ભેટ આપી

  • રૂમમાં મહિલાના હોશ-ઓ-હવાસ ઉડી ગયા

  • ટેબલ પર અરબો ડોલર મૂકવામાં આવ્યા હતા

એક અહેવાલ અનુસાર અને સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા વીડિયો (Viral Video) માં દર્શાવ્યા અનુસાર, જ્યારે એક વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને અચાનક આંખ બંધ કરીને રૂમની અંદર લઈ જાય છે. ત્યારે તે છોકરીને કલ્પના પણ ન હતી કે (Viral Video) આગળ શું થશે, પરંતુ તેણીએ હિંમત રાખીને જે થતું હતું તેને થવા દીધુ. જોકે આ મહિલા ખુબ જ સુંદર હતી. તાજમહેલના સફેદ રંગ જેવા તેના બદન પર તેણીએ પહેરેલો પીંક કલરનો ટ્રેસ આ મહિલાની સુંદરતામાં ચાર ચાંદ ઉમેરી રહ્યો હતો. પરંતુ જ્યારે મહિલાની આંખો પરથી વ્યક્તિએ હાથ હટાવ્યો, (Viral Video) ત્યારે મહિલા ચોંકી ગઈ હતી.

આ પણ વાંચો: Tariq Masood: પીએમ મોદીના કારણે મારા નિકાહ તૂટ્યાં, પાક. મૌલાનાનો આક્ષેપ

રૂમમાં મહિલાના હોશ-ઓ-હવાસ ઉડી ગયા

 

View this post on Instagram

 

A post shared by Mrs. Good Luck (@mrs.good.lucky)

જ્યારે વ્યક્તિ તેની ગર્લફ્રેન્ડને રૂમમાં (Viral Video) લઈ ગયો હતો. ત્યારે તેણે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારેબાદ તેણીને એક ટેબલની પાસે ઉભી રાખીને તેણીને આંખો પરથી હાથ હટાવ્યો હતો. ત્યારે ટેબલ પર પડેલા ગુલાબના પુષ્પગુચ્છ પર પડી હતી. તેને જોઈને એ ખુશ થઈ જાય છે. પરંતુ જ્યારે તેની નજર ટેબલ પર પડેલા પૈસાના ઢગલા પર (Viral Video) પડે છે. ત્યારે તેના હોશ-ઓ-હવાસ ઉડી ગયા હતા. આ જોઈને તેણી જોર-જોરથી ચીસો (Viral Video) અને કુદવા લાગી હતી.

આ પણ વાંચો: London stabbings: ચાઈનીઝ તલવારની ધાક પર લંડનના રસ્તા પર થયું કંઈક આવું….

ટેબલ પર અરબો ડોલર મૂકવામાં આવ્યા હતા

આ વીડિયો Social Media પ્લેટફોર્મ Instagram પર વાયરલ કરવામાં આવ્યો હતો. જોકે આ વીડિયો તેણીએ પોતાના એકાઉન્ટ પર શેયર કર્યો હતો. આ મહિલા America ના લાસ-વેગાસમાં રહે છે. આ વીડિયો (Viral Video) ને 1 લાખ 11 હજારથી વધારે લોકોએ પસંદ કર્યો છે. તે ઉપરાંત આ વીડિયોમાં 4 હજારથી વધુ લોકોએ કોમેન્ટ્સ પણ કર્યા છે. આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે મહિલાની સામે ટેબલ પર અરબો ડોલર મૂકવામાં આવ્યા છે.

આ પણ વાંચો: US એ પન્નુ કેસમાં અમેરિકન મીડિયા રિપોર્ટ પર જાણો શું કહ્યું…

સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો…
By Harsh Bhatt
આજે રાતે સંભાળજો…!
આજે રાતે સંભાળજો…!
By Vipul Pandya
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો જો તમે પણ વધારે ડુંગળી ખાવાના રસિયા હોવ તો ચેતી જજો, નહીં તો… આજે રાતે સંભાળજો…!