Nick Jonas: હાલમાં, ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ના પતિ અને સિંગર નિક જોનાસ (Nick Jonas) ચર્ચામાં છે. નિક જોનાસ તેના મ્યુઝિક કોન્સર્ટને (Music Concert) લઈ લાઈમલાઈટમાં રહે છે. પરંતુ …
-
-
આંતરરાષ્ટ્રીય
Hippo Of Zoo: માદા હિપ્પોને 7 વર્ષથી નર હિપ્પો માનવામાં આવ્યો
by Aviraj Bagdaby Aviraj BagdaHippo Of Zoo: કોઈ પણ પ્રાણી કે પશુ-પક્ષી કઈ પ્રજાતિનો છે અને નર છે કે માદા તે જાણકારી જાણવું નિષ્ણાતો માટે ક્યારેય મુશ્કેલ નથી બન્યું. પરંતુ જાપાનના પ્રાણી સંગ્રહાલય (Japan …
-
વાયરલ & સોશિયલ
Delhi Metro Viral Video: મમ્મીને કહીં દઈશ કે તારો જેવો છોકરો કોઈને ના મળે
by Aviraj Bagdaby Aviraj BagdaDelhi Metro Viral Video: છેલ્લા ઘણા સમયથી દેશના ખૂણે-ખૂણેથી અનેક વીડિયો મેટ્રો ટ્રેન (Metro Train) માંથી આવતા હોય છે. આ વીડિયો (Viral Video) માં મોટા ભાગે લડાઈના અથવા અતરંગી રિલ્સ …
-
રાષ્ટ્રીય
School Teacher Viral Video: આગ્રાની શાળામાં શિક્ષક અને આચાર્ય વચ્ચે…..
by Aviraj Bagdaby Aviraj BagdaSchool Teacher Viral Video: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના આગ્રા (Agra) માંથી એક સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં સરકારી માધ્યમિક શાળાના …
-
રાષ્ટ્રીય
Tricks : શખ્સે પાણીના માટલાને બનાવી દીધું ઓટોમેટિક મશીન, જુઓ Video
by Hardik Shahby Hardik Shahઆપણા ભારતના લોકો જુગાડ (Tricks) કરવામાં સૌથી આગળ હોય છે. તમે સોશિયલ મીડિયા (Social Media) માં એકથી એક અલગ પ્રકારના જુગાડ (Tricks) જોયા જ હશે. ત્યારે એક શખ્સે પાણીના માટલા …
-
આંતરરાષ્ટ્રીય
Vietnam : જળાશયમાં એક સાથે 200000 માછલીઓ મૃત્યુ પામી, જાણો શું છે કારણ
by Harsh Bhattby Harsh BhattVietnam : તમે કોઈ એવો સરોવર જુઓ કે 200000 કરતાં વધુ માછલી મૃત્યુ પામી હોય તો તમે કેવો અનુભવ કરશો. આવી ઘટના વિયેતનામ દેશમાં અત્યારે સામે આવી છે. દક્ષિણ વિયેતનામના …
-
વાયરલ & સોશિયલ
America Viral Video: મહિલાની આંખો બળજબરી પૂર્વક બંધ કરી, રૂમમાં લઈ જઈ…..
by Aviraj Bagdaby Aviraj BagdaAmerica Viral Video: તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો (Viral Video) માં એક વ્યક્તિ અચાનક પાછળ આવીને એક મહિલાને રૂમની અંદર લઈ …
-
ગુજરાત
Gujarat : રસ્તા પર સિંહ પરિવારના આંટાફેરા, એકસાથે 7 સિંહનું પેટ્રોલિંગ Viral Video
by Dhruv Parmarby Dhruv Parmarઅનેક ભાગોમાં આ દિવસોમાં ગરમીના પ્રકોપમાં વધારો થયો છે. ગરમીને જોતા લોકોએ પણ જરૂરી સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં અનેક વિસ્તારોમાં લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી …
-
સ્પોર્ટ્સ
Dubai : જીત બાદ પાકિસ્તાની એથ્લેટે લહેરાવ્યો ભારતીય તિરંગો, Video જોઈને દરેક વ્યક્તિ દિવાના થઈ ગયા…
by Dhruv Parmarby Dhruv ParmarDubai : લોકો ભારત અને પાકિસ્તાનને એકબીજાના કટ્ટર દુશ્મન માને છે. ક્રિકેટ મેચથી લઈને સરહદી વિવાદ સુધી જ્યારે બંને દેશો સામસામે આવે છે ત્યારે સમગ્ર વિશ્વની નજર એક તરફ વળી …
-
રાષ્ટ્રીય
શિક્ષકે ઠપકો આપતાં બાળકે કહ્યું- ‘પપ્પા પોલીસમાં છે, તમને ગોળી મારશે’ Video Viral
by Dhruv Parmarby Dhruv Parmarનાના બાળકોના વીડિયો સોશિયલ મીડિયા પર વારંવાર વાયરલ થતા હોય છે. જ્યારે પણ શિક્ષક બાળકને અભ્યાસને લઈને ઠપકો આપે છે ત્યારે તે વિચિત્ર બહાના બનાવવા લાગે છે. અત્યાર સુધી આવા …