ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : હવે ઉપદંડકની નિમણૂક, નવા મંત્રીમંડળમાં 2 મંત્રીને સ્થાન મળતા જગ્યા ખાલી થઈ

ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ હવે જલદી વિધાનસભા શાસક પક્ષનાં બે ઉપદંડકની નિમણૂક થઈ શકે છે. વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ ખાલી પડી છે. આથી, હવે બે ઉપદંડકની જલદી નિમણૂક કરવામાં આવશે. કૌશિક વેકરિયા અને રમણ સોલંકી ઉપદંડક હતા, જેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પદ મળતા ઉપદંડક તરીકેની તેમની જગ્યાઓ હાલ ખાલી છે.
02:41 PM Oct 21, 2025 IST | Vipul Sen
ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ હવે જલદી વિધાનસભા શાસક પક્ષનાં બે ઉપદંડકની નિમણૂક થઈ શકે છે. વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ ખાલી પડી છે. આથી, હવે બે ઉપદંડકની જલદી નિમણૂક કરવામાં આવશે. કૌશિક વેકરિયા અને રમણ સોલંકી ઉપદંડક હતા, જેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી પદ મળતા ઉપદંડક તરીકેની તેમની જગ્યાઓ હાલ ખાલી છે.
Dandak_Gujarat_First
  1. વિધાનસભા શાસક પક્ષના બે ઉપદંડકની થશે નિમણૂક (Gandhinagar)
  2. વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ ખાલી પડી
  3. કૌશિક વેકરિયા અને રમણ સોલંકી હતા ઉપદંડક
  4. બંને ઉપદંડકને મંત્રી બનાવાતા જગ્યાઓ ખાલી પડી

Gandhinagar : ગુજરાત સરકારનાં મંત્રીમંડળનું વિસ્તરણ (Gujarat Government's New Cabinet) થયા બાદ હવે વિધાનસભા શાસક પક્ષનાં બે ઉપદંડકની નિમણૂક થશે એવા સમાચાર સામે આવ્યા છે. વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ ખાલી પડી છે. આથી, હવે બે ઉપદંડકની જલદી નિમણૂક કરવામાં આવશે. કૌશિક વેકરિયા (Kushik Vekariya) અને રમણ સોલંકી (Raman Solanki) ઉપદંડક હતા, જેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકારમાં મંત્રી પદ મળતા ઉપદંડક તરીકેની તેમની જગ્યાઓ હાલ ખાલી છે.

આ પણ વાંચો - Amit Shah's Birthday : આવતીકાલે અમદાવાદની મુલાકાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કાર્યકર્તાઓ-નાગરિકોને મળશે

Gandhinagar, વર્તમાન ઉપદંડકને મંત્રી બનાવતા જગ્યાઓ ખાલી પડી

રાજ્યમાં મંત્રીમંડળનાં વિસ્તરણ બાદ હવે વિધાનસભા (Gandhinagar) શાસક પક્ષનાં બે ઉપદંડકની નિમણૂક જલદી થઈ શકે છે. જણાવી દઈએ કે, વર્તમાન બે ઉપદંડકને મંત્રી બનાવતા તેમની જગ્યાઓ ખાલી પડી છે. કૌશિક વેકરિયા અને અને રમણ સોલંકી ઉપદંડક તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. જો કે, હવે ગુજરાત સરકારનાં નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન મળતા ઉપદંડક તરીકેની તેમની જગ્યાઓ હાલ ખાલી પડી છે.

આ પણ વાંચો - Police Commemoration Day : રાજ્યભરમાં શહીદ પોલીસજવાનોને શ્રદ્ધાંજલિ આપી તેમની બહાદુરીને યાદ કરાઈ

કૌશિક વેકરિયા અને રમણ સોલંકી મંત્રી બનતા જગ્યાઓ ખાલી પડી

માહિતી અનુસાર, શાસક પક્ષ બાદ વધુ બે ઉપદંડકની નિમણૂક કરાશે. સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતનાં ધારાસભ્યોને જવાબદારી સોંપાય તેવી ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં વેગવંતી થઈ છે. કૌશિક વેકરીયાને (Kushik Vekariya) નવા મંત્રીમંડળમાં ન્યાય,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કાયદા વિભાગના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે, રમણ સોલંકીને (Raman Solanki) અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જવાબદારી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Diwali દરમિયાન સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો

Tags :
BJPCM Bhupendra PatelDy. Dandak GujaratGandhinagarGUJARAT FIRST NEWSGujarat Government's New CabinetKushik Kantibhai VekariyaRaman SolankiTop Gujarati News
Next Article