Payal Gotti: જજ સામે હેરાનગતિ ના થઈ હોવાની કબૂલાત અને મીડિયા સમક્ષ પોલીસ પર આક્ષેપ! આવો વિરોધાભાસ કેમ?
- અમરેલી લેટરકાંડમાં મામલો પાયલ ગોટીએ ફરી વિવાદમાં
- શું પાયલ મુદ્દે કોઈ મોટો રાજનીતિ ષડયંત્ર શરૂ થયો?
- પોલીસનો દાવો પાયલને કોઈ માર મારવા નથી આવ્યો
Payal Gotti: અમરેલી લેટર કાંડમાં હવે ફરી પાછો નવો વળાંક આવ્યો છે. પાયલ ગોટીએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે પોલીસે તેને માર મારવામાં આવ્યો હતો. પરંતુ મેજિસ્ટ્રેટ સમક્ષ ચારેય આરોપીઓએ એવી કબૂલાત કરી હતી કે પોલીસે કોઈ હેરાનગતિ કરી નથી અને કોઈએ દબાણ પણ કર્યું નથી. તો પછી સવાલ એ થાય છે કે, આરોપી પાયલે પોલીસ પર આક્ષેપ કેમ કર્યાં? પાયલે મીડિયા સમક્ષ એવી રજૂઆત કરી હતી તેને પટ્ટા મારવામાં આવ્યાં હતાં. જો કે, જજ સામે પોલીસ હેરાનગતિ નથી કરી એવી કબૂલાત કરી હતી.
પાયલે મિડિયા સમક્ષ કેમ કહ્યું કે પોલીસે માર માર્યો?
અત્યારે પાયલ ગોટીના નિવેદનને લઈને અનેક સવાલો થઈ રહ્યાં છે. આખરે હકીકત શું છે? કેમ પાયલ ગોટીના બયાનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે? સવાલ એ પણ થઈ રહ્યો છે. શું Payal Gottiએ કોઈના દબાવમાં આવીને આવું નિવેદન આપ્યું હતું? મેજિસ્ટ્રેટ સમક્ષ ચારેય આરોપીઓએ એવી કબૂલાત કરી હતી કે પોલીસે કોઈ હેરાનગતિ કરી નથી અને કોઈએ દબાણ પણ કર્યું નથી. તો પછી સવાલ એ થાય છે કે, આરોપી પાયલે પોલીસ પર આક્ષેપ કેમ કર્યાં?ટીનું બ્રેઈન વોશ કરાયું છે? શું પાયલ ગોટીનો રાજનીતિક ઉપયોગ થઈ રહ્યો છે? આવી અનેક પ્રકારની ચર્ચાઓ હાલ થઈ રહીં છે.
આ પણ વાંચો: હત્યાના આરોપીઓનો વરઘોડો કાઢવાની માગ કરનારા AAP નેતાની કેમ થઈ ધરપકડ ?
કોના કહેવાથી પાયલે મીડિયા સમક્ષ આવું નિવેદન આપ્યું?
અત્યારે પાયલ ગોટીએ મીડિયા સમક્ષ આપેલા નિવેદનને લઈને અનેક સવાલો થઈ રહ્યાં છે. શું પાલય ગોટીનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે? કારણ કે, પોલીસે દાવો કર્યો છે કે, અમે પાયલ ગોટીને કોઈ માર માર્યો નથી. જ્યારે પાયલ ગોટીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, તેને પટ્ટા મારવામાં આવ્યાં છે. મોટો સવાલ તો એ થાય છે કે, પાયલ ગોટીએ જજ સામે આવી કબૂલાત કરી હતી કે, પોલીસે કોઈ હેરાનગતી કરી નથી! તો પછી પાયલ ગોટીએ બે નિવેદનો કેમ આપ્યાં? પયલ ગોટીએ કોના કહેવાથી મીડિયા સમક્ષ એવું કહ્યું કે, પોલીસે તેને માર માર્યો છે? આવા અનેક સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યાં છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
ં


