Vav Assembly by-Election: 17 રાઉન્ડને અંતે ભાજપે 2133 ની લીડ કાપી, આટલા મતોથી ગુલાબસિંહ આગળ
Vav Assembly by-Election: વાવ વિધાનસભા બેઠકની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે 8 વાગે મતગણતરી શરૂ થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીના સામે આવેલા આંકડા પ્રમાણે કોંગ્રસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં છે. જો કે, ભાજપે અત્યારે 2133 મતોની લીડ કાપી છે જે ગુલાબસિંહ માટે નિરાશાની વાત છે. વિગતે વાત કરવામાં આવે તો 17 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જેમાં ગુલાબસિંહ આગળ ચાલી રહ્યાં છે પરંતુ સાથે સ્વરૂપજી પણ એટલી જ ટક્કર આપી રહ્યાં છે.
Vav Election Results : વાવની ચુંટણી પરિણામમાં રાઉન્ડ 17નો આંકડો | Gujarat First#vav #VavElectionResults #Swarupjithakor #bjp #congress #genibenhakor #Gulabsinh #swarupjithakor #ElectionResults2024 #liveupdates #gujaratfirst@GulabsinhRajput pic.twitter.com/xKNP3QfZ7s
— Gujarat First (@GujaratFirst) November 23, 2024
આગળના 17 રાઉન્ડની વાત કરવામાં આવે તો, ગુલાબસિંહ સારી એવી લીડ સાથે આગળ ચાલી રહ્યાં છે. આ સાથે કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યાં છે. આ રહ્યાં છ રાઉન્ડના આંડકા
મતગણતરીના રાઉન્ડ | ગુલાબસિહ રાજપૂત (કોંગ્રેસ) | સ્વરૂપજી ઠાકોર (ભાજપ) | માવજી પટેલ (અપક્ષ) | લીડ |
| 1 | 4190 | 3939 | 2119 | કોંગ્રેસ 251 |
| 2 | 7795 | 7498 | 4800 | કોંગ્રેસ 270 |
| 3 | 5458 | 3689 | 1710 | કોંગ્રેસ 1,173 |
| 4 | 16,673 | 15,266 | 7,110 | કોગ્રેસ 1,402 |
| 5 | 22,298 | 19,677 | 7,452 | કોગ્રેસ 2,621 |
| 6 | 29,679 | 21972 | 7518 | કોંગ્રેસ 7,760 |
| 7 | 37079 | 24609 | - | કોંગ્રેસ 11,531 |
| 8 | 41610 | 27919 | - | કોંગ્રેસ 12752 |
| 9 | 41297 | 31597 | 9961 | કોંગ્રેસ 13,292 |
| 10 | 48253 | 35886 | કોંગ્રેસ 12,367 | |
| 11 | 51724 | 38950 | 12156 | કોંગ્રેસ 12,774 |
| 12 | 55,451 | 42,677 | 14,749 | કોંગ્રેસ 12,767 |
| 13 | 60,362 | 46,617 | 14,749 | કોંગ્રેસ 13,938 |
| 14 | 64,093 | 49,624 | 16,950 | કોંગ્રેસ 14,062 |
| 15 | 67,467 | 53,545 | 18,583 | કોંગ્રેસ 13516 |
| 16 | 71,025 | 58,121 | 18,992 | કોંગ્રેસ 12497 |
| 17 | 74,010 | 63,239 | 19,392 | કોંગ્રેસ 10,404 |
| 18 | 76,745 | 68,205 | 20,392 | કોંગ્રેસ 8,179 |
| 19 | 78,981 | 72,754 | 20,645 | કોંગ્રેસ 5,810 |
| 20 | 81,529 | 77,395 | 21,638 | કોંગ્રેસ 3526 |
શું વાવમાં સ્વરૂપજીની મહેનત રંગ લાવશે?
અત્યારે જે પ્રકારે મતગણતરી ચાલી રહીં છે અને પરિણામ સામે આવી રહ્યું છે. તે જોતા એવું લાગે છે કે, કોંગ્રેસની જીત થવાની છે. જો કે, કોંગ્રેસના ઉમેદવાર ગુલાવસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેને તો કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ હજી પરિણામ બાકી છે અને ભાજપ પાછું લીડમાં આવી રહ્યું છું
આ પણ વાંચો: Vav Assembly by-Election: મતગણતરીને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન, ગુલાબસિંહ આટલા મતોથી...


