- લાખો યૂઝર્સ થયાં પરેશાન
- સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું
- સાંજે 7 વાગ્યાથી સર્વર ઠપ્પ
Home » Gmail ડાઉન થયું, ડેસ્કટોપ અને એપ વર્ઝન ઓપન કરવામાં આવી મુશ્કેલી
Gmail ડાઉન થયું, ડેસ્કટોપ અને એપ વર્ઝન ઓપન કરવામાં આવી મુશ્કેલી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
103
ગૂગલની ઈ-મેલ સેવા Gmail ઓપન કરવામાં ઘણા યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડેસ્કટોપ અને એપ બંને વર્ઝન પર Gmail સેવા પ્રભાવિત થઈ છે. ગૂગલની સર્વિસ કેમ બંધ છે તેનું કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી. વિશ્વભરના યૂઝર્સ Gmail પર મેઈલ મેળવવામાં અને મોકલવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અહેવાલો અનુસાર છેલ્લા એક કલાકમાં Gmail આઉટેજ સ્ટેટસમાં વધારો નોંધાયો છે. Gmailની એન્ટરપ્રાઇઝ સેવાઓ પણ હાલમાં અસરગ્રસ્ત છે. Gmail જે વિશ્વભરમાં 1.5 બિલિયનથી વધુ વપરાશકર્તાઓ ધરાવે છે, તે 2022ની ટોચની ડાઉનલોડ કરેલ એપ્લિકેશન્સમાંની એક છે.
G-mail એ Google દ્વારા પૂરી પાડવામાં આવતી ઈ-મેલ સેવા છે અને તે Google Mailનું સંક્ષિપ્ત રૂપ છે. રાતે 8:30 વાગ્યા સુધી 250 થી વધુ વપરાશકર્તાઓએ ટેકનિકલ સમસ્યા અંગે ફરિયાદ થઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject