Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM MODI : 'શક્તિ' માટે જાન ખપાવી દઇશ

PM MODI ON SHAKTI : કોંગ્રેસ શાસિત તેલંગાણા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ 'શક્તિ' ના મુદ્દે વિપક્ષી ગઠબંધન INDI ને ઘેરી લીધું છે. જગતિયાલમાં આયોજિત જનસભા દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષે 'શક્તિ' નો નાશ કરવા માટે ચૂંટણી...
pm modi    શક્તિ  માટે જાન ખપાવી દઇશ
Advertisement

PM MODI ON SHAKTI : કોંગ્રેસ શાસિત તેલંગાણા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ 'શક્તિ' ના મુદ્દે વિપક્ષી ગઠબંધન INDI ને ઘેરી લીધું છે. જગતિયાલમાં આયોજિત જનસભા દરમિયાન તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષે 'શક્તિ' નો નાશ કરવા માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે શક્તિ વિરુદ્ધ બોલનારાઓનો પડકાર સ્વીકારવામાં આવે છે. મહારાષ્ટ્રમાં રેલી દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ શક્તિ સામે લડી રહ્યા છે.

Tags :
Advertisement

.

×