Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM Modi : 'નીચે ઉતરો, તમારું જીવન કિંમતી છે', PM મોદી અચાનક સ્ટેજ પરથી કેમ ઉભા થઈ ગયા...

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ PM મોદીએ આંધ્રપ્રદેશના પલાનાડુમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન કંઈક એવું થયું કે PM મોદીએ લોકોને અપીલ કરવી પડી. હકીકતમાં, રેલીની વચ્ચે કેટલાક લોકો તેમના નેતાઓને જોવા માટે ઇલેક્ટ્રિક થાંભલા પર ચઢી ગયા હતા....
pm modi    નીચે ઉતરો  તમારું જીવન કિંમતી છે   pm મોદી અચાનક સ્ટેજ પરથી કેમ ઉભા થઈ ગયા
Advertisement

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ PM મોદીએ આંધ્રપ્રદેશના પલાનાડુમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન કંઈક એવું થયું કે PM મોદીએ લોકોને અપીલ કરવી પડી. હકીકતમાં, રેલીની વચ્ચે કેટલાક લોકો તેમના નેતાઓને જોવા માટે ઇલેક્ટ્રિક થાંભલા પર ચઢી ગયા હતા. જ્યારે PM મોદીએ આ દ્રશ્ય જોયું તો તેમણે તરત જ જનસેના પાર્ટી અધ્યક્ષ પવન કલ્યાણનું સંબોધન અટકાવી દીધું.

Tags :
Advertisement

.

×