Download Apps
Home » કેમિયો માટે રામચરણે લીધા આટલા કરોડ! શહેનાઝને મળી સૌથી ઓછી રકમ

કેમિયો માટે રામચરણે લીધા આટલા કરોડ! શહેનાઝને મળી સૌથી ઓછી રકમ

સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટ્રેલર રિલીઝ થતાં જ ફિલ્મની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે. ઈદના અવસર પર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મના તમામ સ્ટાર્સ હાલમાં ફિલ્મના પ્રમોશનમાં બિઝી છે. આ સાથે જ તેમને આ ફિલ્મમાં કામ કરવા માટે તગડી રકમ પણ મળી છે. તમને જણાવી દઈએ કે લીડ એક્ટર્સે કેટલી ફી લીધી છે.

Kisi Ka Bhai Kisi Ki Jaan (2023) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

 

‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર થાલા અજીત કુમારની ફિલ્મ ‘વીરમ’થી ઈન્સ્પાયર છે. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થઈ રહી છે.

Bathukamma Song Out Now! Salman Khan Celebrates Telangana's Flower Festival, Shehzaan Gill & Palak Tiwari's South Indian Look Is Unmissable

મળતી માહિતી મુજબ ફિલ્મના લીડ એક્ટર સલમાન ખાને આ ફિલ્મ માટે 125 કરોડ રૂપિયા લીધા છે. આ સાથે ફિલ્મના નફામાં પણ તેનો થોડો હિસ્સો હશે.

Kisi Ka Bhai Kisi Ki Jaan Song Bathukamma: Pooja Hegde Dances Gracefully As Salman Khan Arrives in Handsome Mundu Dress (Watch Video) | LatestLY

આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પૂજા હેગડે છે. બંને પહેલીવાર સ્ક્રીન શેયર કરી રહ્યા છે. સમાચાર મુજબ પૂજાને ફિલ્મ માટે 6 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

Kisi Ka Bhai Kisi Ka Jaan Song 'Yentamma' Out Now! Salman Khan Shakes A Leg With Ram Charan & Venkatesh Daggubati Showing Off Their Whistle-Worthy Moves

વેંકટેશ દગ્ગુબાતી માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવુડમાં પણ જાણીતું નામ છે. આ ફિલ્મમાં તે મહત્વનો રોલ કરી રહ્યો છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેને આ ફિલ્મ માટે 8 કરોડ રૂપિયા લીધા છે.

Here's how much Salman Khan paid Ram Charan for his cameo in Kisi Ka Bhai Kisi Ki Jaan

વેંકટેશ દગ્ગુબાતી માત્ર સાઉથમાં જ નહીં પરંતુ બોલિવુડમાં પણ જાણીતું નામ છે. આ ફિલ્મમાં તે મહત્વનો રોલ કરી રહ્યો છે અને મળતી માહિતી મુજબ તેને આ ફિલ્મ માટે 8 કરોડ રૂપિયા લીધા છે.

Kisi Ka Bhai Kisi Ki Jaan: Salman Khan welcomes Vijender Singh on board; Posts PIC from sets | PINKVILLA

સાઉથના હિટ સ્ટાર રામ ચરણે સલમાન ખાનની આ ફિલ્મમાં માત્ર કેમિયો કર્યો છે. પરંતુ રામ ચરણે આ ફિલ્મ માટે મોટી રકમ લીધી છે. રિપોર્ટ મુજબ રામ ચરણને કેમિયો માટે 3 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે.

"</p

આ ફિલ્મમાં રાઘવ જુયાલ, જસ્સી ગિલ અને સિદ્ધાર્થ નિગમ સલમાનના ભાઈઓના રોલમાં જોવા મળશે. જસ્સી, સિદ્ધાર્થ અને રાઘવને આ ફિલ્મ માટે 70 લાખ રૂપિયાની ફી આપવામાં આવી છે.

સલમાન ખાનની ફિલ્મથી શહેનાઝ ગિલ બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. રિપોર્ટ્સનું માનીએ તો તેને આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પલક તિવારીને તેના કરતા ઓછી ફી આપવામાં આવી છે.

સલમાન ખાનની ફિલ્મથી શહેનાઝ ગિલ બોલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. મળતી માહિતી મુજબ  માનીએ તો તેને આ ફિલ્મ માટે 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. પલક તિવારીને તેના કરતા ઓછી ફી આપવામાં આવી છે.

આપણ  વાંચો- ટ્વિટરમાં કેમ ટ્રેન્ડ થઇ રહ્યું છે #KGF3, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો
By Hiren Dave
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા પર્સમાં રાખો આ 1 વસ્તુ..તો થશે અઢળક ફાયદો