Salman Khan : બોલીવુડ અભિનેતા સલમાન ખાન ( Salman Khan ) ના ઘર આગળ થોડા દિવસ પહેલા ફાયરિંગની ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટના બાદ સલમાન ખાનના પરિવારજનો અને તેમના …
-
-
Loksabha Election 2024
Salman Khan House Firing : Uddhav Thackeray એ કહ્યું- ગોળીબાર કરીને લોકો શા માટે ગુજરાત ભાગી જાય છે?
by Dhruv Parmarby Dhruv Parmarબોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મહારાષ્ટ્રના પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)નું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાંથી પકડાયેલા આરોપીઓ પર ઉદ્ધવે કહ્યું, ‘આવા લોકો ગુજરાતમાંથી જ કેમ …
-
મનોરંજન
Salman Khan News: ફાયરિંગની ઘટના બાદ ભાઈજાનના ઘરે પહોંચ્યા CM શિંદે, જાણો શું કહ્યું?
by Aviraj Bagdaby Aviraj BagdaSalman Khan News: 14 એપ્રિલની સવારે અભિનેતા સલમાન ખાન (Salman Khan) ના ધરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓ બાઈક પર આવીને ઘર (Salman Khan) ની તરફ ફાયરિંગ કર્યું હતું. …
-
મનોરંજન
Salman khan ના ઘરની બહાર ફાયરિંગ કરનારનું જાણો કોની સાથે છે કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો…
by Dhruv Parmarby Dhruv ParmarCCTV ફૂટેજમાં મુંબઈમાં અભિનેતા સલમાન ખાન (Salman khan)ના ઘરની બહાર ફાયરિંગ કરતા દેખાતા બે લોકોમાંથી એક ગુરુગ્રામનો રહેવાસી છે. વિશાલ રાહુલ ઉર્ફે કાલુની ફાઇલ એવી છે કે તેણે 10મા ધોરણ …
-
મનોરંજન
Salman Khan : બોલિવૂડ ભાઈજાનની ઘર બહાર ફાયરિંગ થતા તપાસનો ઘમઘમાટ, ક્રાઇમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ પહોંચી
by Vipul Senby Vipul Senમુંબઈમાં (Mumbai) આજે બોલિવૂડ ભાઈજાન સલમાન ખાનની (Salman Khan) ઘર બહાર ફાયરિંગની ઘટના બની છે. હેલ્મેટધારી બાઇકસવાર બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ફરાર થયા હોવાના અહેવાલ છે. બ્રાંદ્રા (Bandra) વિસ્તારમાં …
-
મનોરંજન
Salman Khan ના ઘરની બહાર ફાયરિંગ, પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી…
by Dhruv Parmarby Dhruv Parmarબોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan)ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાન (Salman Khan)ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે. 2 હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. …
-
મનોરંજન
Salman Khan Fans: ઈદ પર ભાઈજાનના દિદાર કરવા માટે આવેલા ચાહકો પર લાઠીચાર્જ
by Aviraj Bagdaby Aviraj BagdaSalman Khan Fans: આજે દુનિયાભરમાં ઈદ (Eid) ઉજવવામાં આવી રહી છે. તો ઈદ અને બૉલિવૂડ અભિનેતા સલમાન ખાન (Salman Khan) વચ્ચે ખાસ સંબંધ છે. જોકે દર વર્ષે ઈદ પર સલમાન …
-
ગુજરાત
Salman Khan in Jamnagar : ચૂંટણી માહોલ વચ્ચે ફરીવાર સલમાન ખાન જામનગરમાં, આ જાણીતી હસ્તીની પણ એન્ટ્રી, જુઓ Video
by Vipul Senby Vipul Senજામનગરમાં (Jamnagar) લોકસભાની ચૂંટણીને (LokSabha Election) લઈ તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે બોલિવૂડ દબંગ સલમાન ખાન ફરી એકવાર જામનગરનો મહેમાન (Salman Khan in Jamnagar) …
-
મનોરંજન
BIG BOSS થી સલમાન ખાન બન્યા માલામાલ, અત્યાર સુધી ફી માં થયો છે 185 ટકાનો ધરખમ વધારો
by Harsh Bhattby Harsh Bhattવર્ષ 2006 માં શૂરું થયેલ રિયાલિટી શો BIG BOSS આજે ઘરે ઘરે જાણીતું નામ બની ગયું છે. વર્ષે દર વર્ષે BIG BOSS ની લોકપ્રિયતામાં વધારો જ થતો આવ્યો છે. આટલા …
-
ગુજરાત
Anant-Radhika Pre Wedding : શાહરૂખ, સલમાન અને આમિર ખાને કર્યો જબરદસ્ત ડાન્સ, Video Viral…
by Dhruv Parmarby Dhruv Parmarજામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ (Anant-Radhika Pre Wedding) ફંક્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ (Anant-Radhika Pre Wedding) માં …