Download Apps
Home » Sabarkantha: Transport ની હડતાળ, માર્કેટ યાર્ડમાં શાકભાજીનો ભરાવો

Sabarkantha: Transport ની હડતાળ, માર્કેટ યાર્ડમાં શાકભાજીનો ભરાવો

Sabarkantha: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લો શાકભાજીનું હબ તરીકે ઓળખાય છે. અહીંની શાકભાજી અન્ય ઘણી જગ્યા પર પહોંચાડવામાં આવે છે. પરંતુ હાલ ટ્રાન્સપોર્ટની (Transport) હળતાલના કારણે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે શાકભાજીનો ભરાવો જોવા મળ્યો છે. શું છે આના પાછળનું કારણ વાંચો વધુ વિગતો આ અહેવાલમાં…

માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે શકભાજીના ઢગલાં

હિંમતનગર માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે શકભાજીના ઢગલાં જોઈને તમને એમ લાગશે કે અહીં શાકભાજીની સારી આવક થઈ છે. પરંતુ, એવું નથી હકીકત એ છે કે આ ઢગલાં ટ્રાન્સપોર્ટ (Transport) હળતાળને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાંથી શાકભાજી અન્ય જિલ્લા અને રાજ્યોમાં જતી હોય છે. પરંતુ, ટ્રાન્સપોર્ટની (Transport) હળતાલના કારણે માર્કેટયાર્ડમાં (Market Yard) શાકભાજીનો ભરાવો થયો છે, જેણે પગલે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને સાથે જ ભાવ પણ ઘટી રહ્યા છે.

હડતાળના પગલે મંદી જોવા મળી

હળતાળના પગલે હાલ ગઈકાલે જે શાકભાજીના ભાવ હતા, તેમાં 50 ટકા સુધીનો ઘટાડો થઈ ગયો છે. ભાવની વાત કરવામાં આવે તો 20 કિલો ફુલાવર જે ગઈકાલે રૂ. 400થી 500 હતા તે આજે 120થી 160 થઈ ગયા. કોબિઝ જે ગઈ કાલ 240 રૂપિયા હતી તે આજે 120થી 140 થઈ ગઈ. શકરિયા જે ગઈકાલે 500 રૂપિયા હતા, તે આજે રૂ. 300, ટામેટા જે ગઈકાલે રૂ. 240 રૂપિયા હતા, તે આજે રૂ. 120થી 140 થઈ ગયા, શરગવો જે રૂ. 1100 હતા તે હવે 700થી 800 થઈ ગયા છે, જેણે પગલે ખેડૂતો જે રોજ શાકભાજી વેચીને ઘર ચલાવતા હોય છે. તેમણે મોટું નુકસાન થયું છે. સામાન્ય રીતે આમ આ સિઝનમાં શાકભાજીમાં તેજી હોય છે, પરંતુ હડતાળના પગલે મંદી જોવા મળી રહી છે અને જો આ હડતાળ હજી વધારે લાંબી ચાલશે તો હજી પણ ભાવમાં વધારે ઘટાડો થવાની સંભાવના જોવા મળી છે અને મંદી પણ આવી શકે છે.

આ પણ વાંચો – Anand : પોલીસ પર રોકડ અને 100 તોલા સોનું સગેવગે કર્યાંનો ગંભીર આરોપ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ.

DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા
By Harsh Bhatt
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા
By Harsh Bhatt
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
DARGON FRUIT રાખશે તમને સ્વસ્થ અને તંદુરુસ્ત, જુઓ શું છે તેના ફાયદા ઉનાળામાં તરબૂજ છે ખૂબ જ ગુણકારી, જાણી લો આ ફાયદા ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?