VADODARA : વડોદરા જિલ્લાના (VADODARA DISTRICT) કોયલી ગામના એક પ્રગતિશીલ ખેડૂત કૌશિલ પટેલ ગાય આધારિત કુદરતી ખેતી દ્વારા તેમના અનોખા શાકભાજીના ઉત્પાદન દ્વારા ‘સ્વસ્થ જીવન માટે સ્વસ્થ આહાર’નો સંદેશ ફેલાવવાના …
-
-
Sabarkantha: સાબરકાંઠા (Sabarkantha) જિલ્લો શાકભાજીનું હબ તરીકે ઓળખાય છે. અહીંની શાકભાજી અન્ય ઘણી જગ્યા પર પહોંચાડવામાં આવે છે. પરંતુ હાલ ટ્રાન્સપોર્ટની (Transport) હળતાલના કારણે હિંમતનગર માર્કેટિંગ યાર્ડ (Marketing Yard) ખાતે …
-
ગુજરાત
CHHOTA UDEPUR : શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ ઘટવા જોઈએ તેની સામે ઉલટીગંગા જોવા મળી
by Harsh Bhattby Harsh Bhattઅહેવાલ – તોફીક શેખ છોટા ઉદેપુર નગર સહિત પંથકમાં શિયાળાની સિઝનમાં લીલા શાકભાજીના ભાવ ઘટવા જોઈએ તેની સામે ઉલટીગંગા જોવા મળી રહી છે. ગૃહિણીઓના બજેટ ઉપર ફરી તવાઈ આવી છે. …
-
ગુજરાત
Watch : ફિક્કી પડશે ઉંધિયાની રંગત, શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં ઉછાળો
by Dhruv Parmarby Dhruv Parmarસામાન્ય રીતે શિયાળા દરમિયાન શાકભાજી સસ્તા મળતા હોય છે. લીલોતરી શાકભાજી વધુ આવતા હોવાથી લોકો ઉંધિયાની જ્યાફત માણતા હોય છે. જો કે આ વખતે શિયાળાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં 20 …
-
અહેવાલ – રહિમ લાખાણી સીંગતેલના ટમેટાના ભાવમાં માંડ રાહત મળ્યા ત્યાં શાકભાજીના ભાવ ઉચકાયા છે. છેલ્લા દસ દિવસથી શાકભાજીના ભાવમાં એકાએક વધારો નોંધાયો છે. ચોમાસામાં આકરો તાપ અને પાછોતરો વરસાદ …
-
વાયરલ & સોશિયલ
શાકભાજી વેચનાર આ મહિલા એક અલગ જ અંદાજમાં પૈસા લેતા જોવા મળ્યા, Video
by Hardik Shahby Hardik Shahઆજે આપણે એક સમયમાં છીએ જ્યા લોકો પેમેન્ટ માટે ખિસ્સામાં પૈસા નથી રાખી રહ્યા. આજે લોકો ડિજિટલ પેમેન્ટ વધુ કરતા થયા છે ત્યારે હવે નાનામાં નાની દુકાનમાં પણ તમને ડિજિટલ …
-
ગુજરાત
ગૃહિણીઓ માટે સારા સમાચાર, ઉનાળામાં શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો
by Dhruv Parmarby Dhruv Parmarઉનાળો આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળે છે. પરંતુ આ વખતે ઉનાળામાં લીલા શાકભાજીની આવક સારી થઇ છે. જેના કારણે શાકભાજીના ભાવોમાં ઘડાડો જોવા મળ્યો છે. લીલા શાકભાજીના …
-
શિયાળામાં શાકભાજીના ઉત્પાદનમાં વધારોઉત્પાદન વધતા શાકભાજીના ભાવમાં ઘટાડોશાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશ જોવા મળીશાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશાશિયાળામાં શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો …
-
ગુજરાત
બ્લાઈન્ડ ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓ છે બેરોજગાર, કોઇ વેચે છે શાકભાજી તો કોઇ કરે છે મજૂરી
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને આજે બીજા દેશોના ક્રિકેટરોની સરખામણીએ સૌથી વધુ રૂપિયા મળી રહ્યા છે. આપણા દેશના ક્રિકેટરોની વેલ્યુ તેમની લાઇફસ્ટાઇલ પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એક તરફ ઈન્ડિયન …
-
ખેડા-મોડાસા કપડવંજ રોડના દ્રશ્યોવણઝારીયા પાટીયા પાસે સર્જાયો અકસ્માતકાર અને શાકભાજી ભરેલ ટ્રક વચ્ચે અકસ્માતઅકસ્માતમાં ઇજાગ્રસ્ત 3 લોકો સારવાર હેઠળ