Download Apps
Home » AYODHYA LIVE : જાણો રામનગરીમાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા, અસામાજિક તત્વો સામે લેવાશે આ પગલા

AYODHYA LIVE : જાણો રામનગરીમાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા, અસામાજિક તત્વો સામે લેવાશે આ પગલા

AYODHYA RAM MANDIR SECURITY : જેમ જેમ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આખો દેશ રામમય બનતો જઈ રહ્યો છે. જે ક્ષણની વાટ વિશ્વભરના હિન્દુઓ વર્ષો વરસથી જોઈ રહ્યા હતા તે ક્ષણ આવવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અયોધ્યાની સાથે સાથે આખું ભારત અને ભારતની પ્રજા અયોધ્યાની પાવન ધરા ઉપર ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે તત્પર છે. પ્રસાશન પણ આ અતિ ભવ્ય મહોત્સવની ઉજવણી માટે સજાગ થઈને સર્વ પ્રકારની તૈયારીઓમાં લાગ્યું છે.

AYODHYA RAM MANDIR

AYODHYA RAM MANDIR

અયોધ્યામાં ( AYODHYA ) 25000 પોલીસકર્મી ખડેપગે સુરક્ષા આપવા માટે તૈનાત

આ મહા મહોત્સવને સફળ બનાવવા માટે રામનગરી અયોધ્યામાં 25000 પોલીસકર્મી ખડેપગે સુરક્ષા આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. વધુમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે શું સુરક્ષાના પગલા લેવામાં આવેલ છે અને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે બાબત અંગે ગુજરાત ફર્સ્ટની ટીમે અયોધ્યા ખાતે હાલ ફરજ બજાવી રહેલ પોલીસકર્મી સાથે વાતચીત કરી હતી.

પોલીસકર્મીએ સુરક્ષાની બાબત અંગે જણાવ્યું હતું કે – સુરક્ષા અંગેની વ્યવસ્થા ખૂબ જ આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. અયોધ્યા નગરીના દરેક પોઈન્ટ ઉપર પોલીસ ચાંપતી નજર રાખી રહ્યું છે. રામનગરીની મુલાકાત લેનાર દરેક યાત્રીને કોઈ પણ પ્રકારની અગવડ પડે નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અસામાજિક તત્વો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

જ્યારે પણ આવા મહા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે કે અસામાજિક તત્વો પણ સામાન્ય રીતે પોતાનો પગ પેસારો કરતા હોય છે. તો અસામાજિક તત્વો અંગે વાત કરતાં પોલીસકર્મીએ જણાવ્યું હતું કે, હજી સુધી તો કોઈ અસામાજિક તત્વો નડતર સ્વરૂપ બન્યા નથી. પરંતુ જો કોઈ અસામાજિક તત્વો સામે આવશે તો તેમના સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સુરક્ષા બંદોબસ્ત વિશે માહિતી આપતા કહ્યું હતું કે – હાલ 24 કલાક પોલીસ ડ્યૂટિ કરી રહી છે અને યાત્રિકોનું ધ્યાન પણ રાખી રહી છે.

આ પણ વાંચો — Ground Zero Report : ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી રામ શરદ કોઠારી સ્મૃતિ સંઘની ઓફિસે…

ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી
By Harsh Bhatt
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી
By Hardik Shah
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી
By Hardik Shah
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય
By Harsh Bhatt
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree
By VIMAL PRAJAPATI
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં?
By VIMAL PRAJAPATI
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ
By Harsh Bhatt
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા
By Harsh Bhatt
Gujarat First YouTube CHannel
Gujarat First YouTube CHannel

Finally, the most awaited Gujarat First News Channel has started. It is the tenth News Channel in the state that began grandly. Gujarat First started with high technology and modern office. At the same time, the people received a warm welcome, the news channel with the slogan of “Abhigam thi Avval” with a very positive approach that touched the hearts and minds of the people from the very first day. This news channel has a well-experienced staff and has selected people finely from Gujarat in the departments, including input, output, and anchors. 

Download Our Apps

Follow Us

Copyright @2023  All Right Reserved – Designed and Developed by Sortd

The site uses cookies to personalize your experience and improve the site. By clicking 'Accept', you consent to our use of cookies. Accept Read More

-
00:00
00:00
Update Required Flash plugin
-
00:00
00:00
ફક્ત સ્કીન માટે જ નહીં આ રીતે પણ એલોવોરા થઈ શકે છે ખૂબ ઉપયોગી IPL માં ટોસ વિના કેટલી મેચ રદ થઈ, જુઓ આ યાદી IPL ની એક સીઝનમાં સૌથી વધુ વખત 500 + રન કરનારા ખેલાડીઓની યાદી સિગારેટ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છો? તો અપનાવો આ ખાસ ઉપાય ઓક્સિજન સાથે પાણી આપતું Indian Laurel Tree આવી ભીષણ ગરમીમાં અખરોટ ખાવા જોઈએ કે નહીં? 22 વર્ષના રિયાન પરાગે IPL 2024 માં નોંધાવ્યો આ મોટો રેકોર્ડ જો તમે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માંગતા હોવ તો આ આદતોને કહો અલવિદા